શોધખોળ કરો

દેશના તમામ ખેડૂતોને મળશે PM કિસાન સન્માન યોજનાનો લાભ, વાર્ષિક મળશે 6000 રૂપિયા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે તમામ ખેડૂતોના વાર્ષિક 6000 રૂપિયા મળશે.

નવી દિલ્હીઃ મોદી  સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે તમામ ખેડૂતોના વાર્ષિક 6000 રૂપિયા મળશે. તે સિવાય ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર 6000 રૂપિયા તમામ ખેડૂતોને આપશે. જે હેઠળ 14.5 કરોડ ખેડૂતોના પરિવારનોને ફાયદો મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના ખેડૂતો કે જેમની પાસે પાંચ એકર અથવા તેનાથી ઓછી જમીન છે તેમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, વડાપ્રધાને કહ્યુ હતું કે, ખેડૂતોની આવક આગામી પાંચ વર્ષમાં બે ગણી કરવાનો પ્રયાસ કરીશું. ખેડૂતોને ખર્ચથી ઓછામાં ઓછા દોઢ ગણુ ન્યૂનતમ સમર્થન મૂલ્ય મળે, આ વડાપ્રધાને સુનિશ્વિત કર્યું. કૃષિ મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 3 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી ચૂક્યા છે. અત્યાર સુધીમાં  12.5 કરોડ ખેડૂતો આ યોજનાનો લાભના દાયરામાં છે. આ યોજના હેઠળ 75 હજાર કરોડ રૂપિયા ખર્ચ થતા હતા હવે તેમાં 12 હજાર કરોડ રૂપિયા વધારે ખર્ચ થશે. એટલે કે હવે વાર્ષિક 87 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. વડાપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમારી પ્રથમ કેબિનેટ બેઠકમાં પોતાના મહત્વની ચૂંટણી વચનો પુરા કર્યા છે. તે સિવાય ખેડૂતો અને નાના વ્યાપારીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પેન્શન યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના લોકોને 60 વર્ષની ઉંમર બાદ પ્રતિ મહિને 3 હજાર રૂપિયા પેન્શન મળશે. આ યોજનામાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ યોજના હેઠળ 18 વર્ષની ઉમરના વ્યક્તિને 55 રૂપિયા પ્રતિ મહિને યોગદાન આપવું પડશે. સરકાર આટલા રૂપિયાનું યોગદાન આપશે. ઉંમર અનુસાર આ રકમમાં વધારો થશે. કૃષિ મંત્રી તોમરે કહ્યું કે, આ યોજનાથી ખેડૂતો અને નાના વ્યાપારીઓનું જીવનસ્તર સુધરશે. આ પેન્શન યોજના હેઠળ 12થી 13 કરોડ લોકો કવર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget