શોધખોળ કરો

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે

પ્રાઈવેટ કંપનીઓ આવવાથી પાવર ઈફિશિયન્સ અને સપ્લાય વધશે. પ્રાઈવેટ કંપનીઓની જવાબદારી બિલ કલેક્શન અને પાવર કનેક્શન આપવાની રહેશે.

નવી દિલ્હીઃ મોદી સરકારે જનતાના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. પાવર સેક્ટરમાં મોટા સુધારને ધ્યાનમાં રાખતા ગ્રાહકો અને વધારે સુવિધાઓ આપવા માટે પાવર સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે સરકાર મોટા સુધાર કરવા જઈ રહી છે. જો હાલની તમારી વિજળી વિતરણ કંપની સારી સર્વિસ ન આપી રહી હોય તો, તમારી પાસે વિકલ્પ હશે કે બીજી કંપનીની પસંદગી કરી લો. તેના માટે તમામ રાજ્યોને ઉર્જા મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યો છે, અને એ કહ્યું છે કે, ફ્રેન્ચાઈઝી મોડલને અપનાવે. મતલબ એક એરિયામાં ઘણી પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની હોય. ઉર્જા મંત્રાલયે એ પણ નિર્દેશ જાહેર કર્યો છે કે, 3 મહિનામાં પ્રાઈવેટ કંપનીઓની પસંદગી કરવા બિડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવે.   સરકાર એ ઈચ્છે છે કે, પ્રાઈવેટ કંપનીઓ આવવાથી પાવર ઈફિશિયન્સ અને સપ્લાય વધશે. પ્રાઈવેટ કંપનીઓની જવાબદારી બિલ કલેક્શન અને પાવર કનેક્શન આપવાની રહેશે. આ સાથે જ પાવર સપ્લાયની પણ જવાબદારી તેમની હશે. આ કમિશનના આધાર પર નક્કી કરવામાં આવશે. મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે મતલબ સરકારી ડિસ્ટ્રીબ્યૂશન કંપની વિજળી ખરીદશે અને સાથે સાથે ટ્રાંસમિશનનો જે અધિકાર તે સરકારી કંપની પાસે જ રહેશે. પરંતુ, જે વિજળી સપ્લાયનો અધિકાર હોય તે પ્રાઈવેટ વિજળી કંપનીને આપવામાં આવશે. તેના બદલામાં સરકારી કંપનીને કમિશન મળશે. આ મોડલ અપનાવવામાં આવ્યું છે. આ સાથે જ તેના માટે ઈલેક્ટ્રીસિટી એક્ટમાં ફેરફારની પણ જરૂરત પડશે. કેમ કે, તેમાં ફ્રેન્ચાઈઝી મોડલને અપનાવવામાં આવી રહ્યું છે. મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે સરકારે તેની માટે કેટલીક શરતો પણ જોડી છે. જો કોઈ સરકારી ડિસ્ટ્રીબ્યૂશન કંપની આ મોડલને નથી અપનાવતી તો તેને REC અને PFC તરફથી લોન નહી મળે અને સાથે જ સરકારી મદદ છે, દિનદયાલ ઉપાધ્યાય યોજના અથવા આઈપીડીએસ હેઠળ છે, તે તરફથી પણ સરકારી મદદ નહી મળે, જે આ મોડલને નહીં અપનાવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget