શોધખોળ કરો

છત્તીસગઢ સરકાર આવતીકાલથી શરુ કરશે ‘ન્યાય યોજના’, 19 લાખ ખેડૂતોને થશે ફાયદો

આ યોજના હેઠળ એક વર્ષમાં 5700 કરોડ રૂપિયા ચાર હપ્તામાં સીધા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જેનાથી 19 લાખ ખેડૂતોને ફાયદો થશે.

નવી દિલ્હી: છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ આવતીકાલે એટલે કે 21 મેથી ‘રાજીવ ગાંધી ન્યાય યોજના’ની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. આવતીકાલે 12 વાગ્યે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ યોજનાની શરૂઆત કરાવશે. ઉલ્લેખનીય છે કે, 2019 લોકસભા ચૂંટણીથી રાહુલ ગાંધી આ ન્યાય યોજનાની હિમાયત કરતા આવ્યા છે. લોકસભા ચૂટણી દરમિયાન કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ન્યાય યોજના લાવવાની જાહેરાત કરી હતી. તેના હેઠળ દેશના લગભગ 25 કરોડ લોકોના ખાતામાં 7500 રૂપિયા મહિનામાં મોકલવાની યોજના હતી પરંતુ કૉંગ્રેસ સત્તામાં આવી નથી. કોરોના મહામારીમાં પણ રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને નોબેલ વિજેતા અબિજીત બેનર્જી સાથે દેશની અર્થવ્યવસ્થા પર વાતચીત કરી હતી. તે દરમિયાન પણ ન્યાય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. હવે છત્તીસગઢના મુખ્યમંત્રી, ‘રાજીવ ગાંધી ન્યાય યોજના’ શરૂ કરવા જઈ રહ્યાં છે. યોજના હેઠળ એક વર્ષમાં 5700 કરોડ રૂપિયા ચાર હપ્તામાં સીધા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જેનાથી 19 લાખ ખેડૂતોને ફાયદો થશે. આ સિવાય શેરડી પકવતા ખેડૂતોને પણ લગભગ 10 કરોડ રૂપિયાનો સીધો ફાયદો છત્તીસગઢ સરકાર દ્વારા મળશે. છત્તીસગઢ સરકાર કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં પ્રથમ એવી સરકાર છે જે ન્યાય યોજના લાગુ કરવા જઈ રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત

Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત

Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ

PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ

Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી

Independence Day 2025: 'આતંકી ઇમારતોને અમે ખંડેર બનાવી, પાકિસ્તાનની ઊંઘ હજુ પણ ઉડી છે', લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલ્યા પીએમ મોદી

Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Embed widget