શોધખોળ કરો

દિલ્હીની સરકારી હોસ્પિટલમાં માત્ર દિલ્હીવાસીની થશે સારવાર, કેજરીવાલ સરકારનો ફેંસલોઃ સૂત્ર

ડો. મહેશ વર્મા કમિટીએ દિલ્હીમાં સારવાર વ્યવસ્થાને લઈ શનિવારે દિલ્હી સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

નવી દિલ્હીઃ દિલ્હી સરકારની હોસ્પિટલમાં હવેથી માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીની અરવિંદ કેજરીવાલ  સરકારે રવિવારે આ મહત્વનો ફેંસલો લીધો છે. સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દિલ્હીના લોકોની સારવાર થશે કે બહારના લોકોને પણ સુવિધા મળશે તેવી ચર્ચા ઘણી દિવસોથી થતી હતી. ડો. મહેશ વર્મા કમિટીએ દિલ્હીમાં સારવાર વ્યવસ્થાને લઈ શનિવારે દિલ્હી સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના હેલ્થકેયર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ માત્ર દિલ્હીના લોકો માટે જ ઉપયોગ કરવો જોઈએ. જો બહારના લોકોની પણ સારવાર થશે તો ત્રણ દિવસની અંદર જ તમામ બેડ ભરાઈ જશે. દિલ્હી સરકારે શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી પૂરતી માત્રામાં પીપીઈ કટ, માસ્ક અને ઓક્સિજનનો પૂરતો જથ્થો રાખવા જણાવ્યું છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 349 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દિલ્હી માટે રાહતની ખબર એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. હાલ 15311 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,46,628 પર પહોંચી છે. 6929 લોકોના મોત થયા છે અને 1,19,293 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,20,406 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારોRedmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યોBrijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોGujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર

દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....

ઉત્તરાયણ પર્વે પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો આ નંબર પર કોલ કરો, સરકારે 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી

Cricket: શું  ​​33 વર્ષની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કરશે આ મિસ્ટ્રી સ્પિનર? T20મા વર્તાવી ચૂક્યો છે કહેર; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લીધી 5 વિકેટ

Embed widget