શોધખોળ કરો

COVID-19: મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તાળાબંધી, ફક્ત આ ભક્તોને જ પ્રવેશવા માટે મળી મંજૂરી, જાણો વિગતે

મંદિર પ્રશાસક સુજાન સિંહ રાવતે જણાવ્યુ કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવામાં દેશના અન્ય શહેરોમાંથી આવનારા ભક્તોને મંદિરમાં પ્રવેશ પ્રતબિંધિત કરી દેવામાં આવ્યો છે

ભોપાલઃ કોરોનાની અસર હવે મહાકાલ મંદિર પર પણ પડી છે. મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિરને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં સોમવારે ફક્ત મધ્યપ્રદેશના ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર સમિતિએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસક સુજાન સિંહ રાવતે જણાવ્યુ કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવામાં દેશના અન્ય શહેરોમાંથી આવનારા ભક્તોને મંદિરમાં પ્રવેશ પ્રતબિંધિત કરી દેવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં સવારે 5.30થી રાત્રે 9 વાગ્યા સુધી અલગ અલગ સમય પર ભક્તોને ભગવાન મહાકાલના દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. COVID-19: મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તાળાબંધી, ફક્ત આ ભક્તોને જ પ્રવેશવા માટે મળી મંજૂરી, જાણો વિગતે મંદિરમાં પ્રતિદિન 8 થી 10 હજાર ભક્તોને પ્રવેશ મળી રહ્યો છે. આ માટે તેમને એડવાન્સ બુકિંગ કરાવવુ અનિવાર્ય છે. જે ભક્તો બુકિંગ વિના મંદિર પહોંચી રહ્યાં છે, તેમને 250 રૂપિયા તાત્કાલિક દર્શન ટિકીટ પર સીધા પ્રવેશની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. પ્રશાંસકે જણાવ્યુ કે એડવાન્સ બુકિંગ અને તાત્કાલિક દર્શન ટિકીટ ખરીદવા માટે ઓળખપત્ર અનિવાર્યા છે. COVID-19: મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તાળાબંધી, ફક્ત આ ભક્તોને જ પ્રવેશવા માટે મળી મંજૂરી, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget