શોધખોળ કરો
Advertisement
દિલ્હી હિંસાને લઇને વિપક્ષનો સંસદમાં હોબાળો. શાહના રાજીનામાની કરી માંગ
આઝાદે કહ્યું કે, જો ત્રણ દિવસો સુધી કેન્દ્ર સરકાર સૂઇ ના રહી હોત તો હિંસા થઇ ના હોત.
નવી દિલ્હીઃસંસદના આજે બજેટના બીજા ચરણની શરૂઆત સોમવારે થઇ હતી. દિલ્હી હિંસાને લઇને કોગ્રેસ સહિત વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યસભામાં કોગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સરકાર પર હિંસા દરમિયાન ત્રણ દિવસો સુધી સૂઇ રહેવાનો આરોપ લગાવ્યો હતો. આઝાદે કહ્યું કે, જો ત્રણ દિવસો સુધી કેન્દ્ર સરકાર સૂઇ ના રહી હોત તો હિંસા થઇ ના હોત.
Congress MP's show placards & raise slogans in Lok Sabha demanding resignation of Home Minister Amit Shah over #DelhiViolence. pic.twitter.com/VGY72RCNHl
— ANI (@ANI) March 2, 2020
તે સિવાય સંસદ પરિસરમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી સહિત અનેક કોગ્રેસી નેતાઓએ દિલ્હી હિંસા પર વિરોધ પ્રદર્શન કરતા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. બજેટ સત્ર દરમિયાન દિલ્હી હિંસાને લઇને વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. બજેટ સત્રના બીજા તબક્કામાં સરકાર અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે.Delhi: Youth Congress workers protest demanding resignation of Home Minister Amit Shah over #DelhiViolence. pic.twitter.com/TJ8YCsbXXm
— ANI (@ANI) March 2, 2020
Delhi: Congress MPs, including Rahul Gandhi, Shashi Tharoor and Adhir Ranjan Chowdhury, protest in front of Gandhi statue inside the Parliament premises, over #DelhiViolence, demanding the resignation of Union Home Minister Amit Shah. pic.twitter.com/PmzdkSj5Fo
— ANI (@ANI) March 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement