શોધખોળ કરો

શરદ પવારના ઘરે કાલે થશે વિપક્ષી દળોની બેઠક, આજે દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે કરી મુલાકાત

નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર આજે દિલ્હીમાં છે. અહીં તેમણે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે એનસીપી અધ્યક્ષ શરદ પવારના ઘરે કાલે વિપક્ષી દળોના નેતાઓની બેઠક થશે.

નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર આજે દિલ્હીમાં છે. અહીં તેમણે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે એનસીપી અધ્યક્ષ શરદ પવારના ઘરે કાલે વિપક્ષી દળોના નેતાઓની બેઠક થશે. જેમાં 15-20 મોટા વિપક્ષી નેતાઓ સામેલ થઈ શકે છે. આ પહેલા પણ શરદ પવારે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી.

પૂર્વ કેંદ્રીય મંત્રી યશવંત સિન્હા જે ટીએમસીમાં સામેલ થયા છે, તેમનું રાષ્ટ્ર મંચના નામથી એક ફોર્મ છે. રાષ્ટ્ર મંચના બેનર નીચે કાલે સાંજે ચાર વાગ્યે શરદ પવારના ઘર પર બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં બેઠકમાં વિપક્ષી દળોને અલગ-અલગ ચહેરાઓ સામેલ થશે. યશવંત સિન્હાએ એબીપી ન્યૂઝને આ સમાચાર કર્ન્ફર્મ કર્યા છે. આ બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 

2024ની તૈયારી ?

12  જૂને પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે આશરે 3 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકના એક દિવસ બાદ એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું હતું કે 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી પાર્ટીઓને મહાગઠબંધનની જરુર છે. 

નવાબ મલિકે આગળ કહ્યું હતું, આગામી ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધની પાર્ટીઓના મહાગઠબંધનની જરુર છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ ભાજપનો મુકાબલો કરા માટે તમામ દળોના રાષ્ટ્રીય ગઠબંધનની વાત કરી છે. અમે એવા પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ કરીશું. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને આંકડાઓ અને સૂચનાઓની સંપૂર્ણ જાણકારી છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.

દેશમાં સતત 39માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસોમાં 30 લાખ 39 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 24 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 14 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget