શોધખોળ કરો

પાકિસ્તાને LoC પાસે તૈનાત કર્યા 2000 સૈનિકો ,ભારતીય સેના એલર્ટ

ભારતીય સૈન્ય સૂત્રોના મતે પાકિસ્તાને એલઓસીના 30 કિલોમીટરના દાયરામાં આ સૈનિકોની તૈનાતી કરી છે.

કાશ્મીરઃ જમ્મુ કાશ્મીર મુદ્દા પર વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન લાઇન ઓફ કંન્ટ્રોલ પર વધુ એક બ્રિગેડની તૈનાતી કરી રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એલઓસીના બાગ અને કોટલી સેક્ટર નજીક સૈનિકોની તૈનાતી કરી રહ્યું છે. ભારતીય સૈન્ય સૂત્રોના મતે પાકિસ્તાને એલઓસીના 30 કિલોમીટરના દાયરામાં આ સૈનિકોની તૈનાતી કરી છે. સૂત્રોના મતે હાલમાં પાકિસ્તાને આ સૈનિકોને આક્રમક પોઝીશન પર તૈનાત નથી કર્યા. પરંતુ અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. સૂત્રોના મતે પાકિસ્તાની સૈન્યએ એવા સમયમાં મૂવમેન્ટ વધારી છે જ્યારે વિસ્તારમાં ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ સ્થાનિક અને અફઘાન યુવાઓને આતંકની ટ્રેનિંગ આપવાનું કામ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે. ભારતીય સૈન્યના સૂત્રોના મતે વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા 2000ની નજીક છે. પાકિસ્તાની સૈન્યએ એવા સમયમાં એલઓસી પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે જ્યારે તે કાશ્મીરમા એકવાર ફરી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે. તે સિવાય પાકિસ્તાન દુનિયાભરનું ધ્યાન કાશ્મીર મુદ્દા તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Embed widget