શોધખોળ કરો
પાકિસ્તાની ફાઇટર જેટે જમ્મુ-કાશ્મીરમાં પુંછ અને રાજૌરીમાં બૉમ્બ ફેંક્યા: PTI

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનીની એર સ્ટ્રાઇકને જવાબ આપતા પાકિસ્તાની વાયુ સેનાએ જમ્મુ-કાશ્મીરમાં બૉમ્બ ફેંક્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે. પીટીઆઇના હવાલાથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાની ફાઇટર જેટ ભારતીય વાયુસેનાની સીમમાં ઘૂસ્યા હતા, જમ્મુ-કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં દેખાયા હતા.
પાકિસ્તાની ફાઇટર જેટે ભારતીય સીમમાં ઘૂસીને પુંછ અને રાજૌરી સેક્ટરમાં બૉમ્બ ફેંક્યા હોવાના સમાચાર પીટીઆઇ તરફથી મળી રહ્યાં છે. જોકે, આ વાતની સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.J&K: Pictures of craters formed from Pakistani bombs dropped near Indian Army post in Rajouri sector. Pic courtesy: Army sources) pic.twitter.com/bAqG1YW3AO
— ANI (@ANI) February 27, 2019
વધુ વાંચો




















