શોધખોળ કરો

જમ્મુઃ સાંબામાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં બે બાળકો સહિત 8 લોકોના મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર સરહદમાં સીમા પર પાકિસ્તાનને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ફરી સાંબા, અરનિયા અને નૌશેરામાં ગોળીઓ વરસાવી હતી. પાકિસ્તાનએ આ વખતે આમ લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોલીબારીમાં એક યુવતી અને બે બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. જ્યારે 6 લોકો જખ્મી થયા હતા. સાંબાં સેક્ટરમાં રામગઢમાં હજી પણ ફાયરિંગ ચાલુ છે. અને આ ફાયરિંગમાં એક યુવતીનું મોત થયું હતો જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કવરામાં આવ્યા છે. નૌશેરા સેક્ટરમાં સવારે 5:30 થી 7 વાગ્ય સુધી ફાયરિંગ થઇ હતી. તેમજ અત્યારે પણ ફાયરિંગ ચાલુ છે. આ ફાયરિંગમાં ભારતની ઘણી અગ્રણી ચોકીઓ અને ગામોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન ફાયરિંગની સાથે સાથે મોર્ટાર શેલનો મારો પણ ચાલુ રાખ્યો છે. બીએસએફ પાકિસ્તાનની આ ફાયરિંગમાં તેનો મુહતોડ જવાબ આપ્યો હતો.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

Embed widget