શોધખોળ કરો
Advertisement
રેલ્વેમાં 50000 રૂપિયાથી વધુની ટિકિટ બુક કરશો તો પાનકાર્ડ હોવું જરૂરી
નવી દિલ્લી: 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કર્યા પછી કાળાનાણાને રોકવા માટે રેલ્વેએ 50000 રૂપિયાની ટિકિટ બુકિંગ પર પેન કાર્ડ જરૂરી કરી દીધું છે.
જો કે, આજે આખો દિવસ જૂની નાટોને લઈને દેશભરમાં અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. પહેલા અહેવાલ સામે આવ્યા હતો કે વેસ્ટર્ન રેલ્વેએ વેટિંગ ટિકિટોના બુકિંગ પર 2 દિવસ માટે રોક લગાવી દીધી છે અને થોડા સમય પછી એવા અહેવાલ આવ્યા કે સેંટ્રલ રેલ્વેએ 50000 રૂપિયાથી વધુની રેલ્વે ટિકિટો બુકિંગ કરાવવા માટે પાનકાર્ડ હોવું અનિવાર્ય છે.
જો કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 50,000 રૂપિયાથી વધુની ટિકિટ બુકિંગ માટે પાનકાર્ડ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement