શોધખોળ કરો

પંચકુલા હિંસાની આરોપી હનીપ્રીતને મોટી રાહત, કૉર્ટે દેશદ્રોહની કલમ હટાવી

કોર્ટે હનીપ્રીત અને 36 અન્ય ડેરા સમર્થકો વિરુદ્ધ શનિવારે ધારા કલમ 216, 145, 150, 151, 152, 153 અને 120બી અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા. હનીપ્રીત પંચકુલામાં 25મી ઓગસ્ટ, 2017ના રોજ થયેલી હિંસા મામલામાં જેલમાં છે.

પંચકુલા: હરિયાણાના પંચકુલા હિંસા કેસના આરોપી અને ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની કથિત પુત્રી હનીપ્રીતને મોટી રાહત મળી છે. હનીપ્રીત પર લાગેલી રાજદ્રોહની કલમ હટાવી લેવામાં આવી છે. જો કે તેના વિરુદ્ધ અન્ય કલમ હેઠળ કેસ ચાલું રહેશે. કોર્ટે હનીપ્રીત અને 36 અન્ય ડેરા સમર્થકો વિરુદ્ધ શનિવારે ધારા કલમ 216, 145, 150, 151, 152, 153 અને 120બી અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા. હનીપ્રીત પંચકુલામાં 25મી ઓગસ્ટ, 2017ના રોજ થયેલી હિંસા મામલામાં જેલમાં છે. પંચકુલાના ડિસ્ટ્રિક્ટ એટૉર્નીએ જણાવ્યું કે ઓર્ડરની કૉપી મળ્યા બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હનીપ્રીતે અગાઉ સુપ્રીમ કોર્ટથી લઈ હાઈ કોર્ટ સુધી ઘણીવાર જામીન માટે અરજી કરી ચુકી છે. પરંતુ તેને કોઈ રાહત મળી નથી. ગુરમીત રામ રહીમને બે મહિલાઓ સાથે રેપ મામલે ઓગસ્ટ 2017માં 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જાન્યુઆરીમાં એક વિશેષ સીબીઆઈ કોર્ટે પણ ગુરમીત રામ રહીમ સહિત અન્ય ત્રણ લોકોને 16 વર્ષ પહેલા થયેલી એક પત્રકારની હત્યામાં આજીવન જેલની સજા સંભળાવી હતી. રામ રહીમને દોષી ઠેરવ્યા બાદ સિરસા અને પંચકુલામાં હિંસા થઈ હતી જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 260થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Embed widget