શોધખોળ કરો

18 જુલાઈથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર!

નવી દિલ્હી: સંસદના મૉનસુન સત્ર જુલાઈના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે જે ઓગસ્ટ મહિનાના મધ્ય સુધી ચાલશે. સત્રનો કાર્યક્રમ નક્કી કરવા માટે કેબિનેટની સંસદીય સમિતિ 29 જૂને બેઠક મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સત્ર 18 જુલાઈએ શરૂ થવાની આશા છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળનાર કેબિનેટની સંસદીય મામલોની સમિતિ 29 જૂને મળનાર બેઠકમાં એના વિશે છેલ્લો નિર્ણય કરશે. સભ્ય સંખ્યા વધારવા અને અમુક વિપક્ષી પક્ષોનો સહયોગથી સરકાર રાજ્યસભામાં જીએસટી બિલને આ સત્રમાં પાસ કરવાને લઈને ઉત્સુક છે. આ બિલ ઘણાં લાબા સમયથી સદનમાં પેન્ડિંગ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોના વિરોધ વચ્ચે સરકાર ટેક્ષ સુધારીને સંબંધિત જીએસટી પ્રણાલીને આ વર્ષે 1 એપ્રિલથી લાગુ કરવામાં અસફળ રહી છે. કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ઘણાં લાબાં સમયથી પેન્ડિંગ જીએસટી બિલને હવે સંસદના મૉનસુન સત્રમાં લાવવામાં આવશે,તેમને ભરોસો આપ્યો છે કે આ વખતે આ બિલ પાસ થઈ જશે. સીતારમણે કહ્યું હતું કે, નાંણામંત્રી અરૂણ જેટલી જીએસટી બિલ મામલે ધ્યાન આપીને આ બિલ પાસ કરવા માટે અન્ય રાજનૈતિક પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે. જેટલીએ હાલમાં દાવો કર્યો હતો કે, લગભગ તમામ રાજ્યોએ જીએસટી બિલ મુદ્દે પોતાની સહમતિ બતાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'
CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'
Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી
Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી
Weather Forecast Today: દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
Weather Forecast Today: દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Embed widget