શોધખોળ કરો

કાશ્મીર પર તમામ પક્ષોનો નિર્ણય, અલગતાવાદીઓની મનમાની નહીં ચાલે

નવી દિલ્લી: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે કાશ્મીર સમસ્યાને કાયમી સમાધાન કાઢવા માટે રાષ્ટ્રીય સાર્વભૌમત્વની સાથે કોઈ સમજૂતી કર્યા વગર હર્રિયત સહિત તમામ પક્ષો સાથે વાતચીત શરૂ કરવાની કેંદ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે. જ્યારે પ્રતિનિધિમંડળે બેઠકમાં એ પણ કહ્યું છે કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વના મુદ્દા પર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ગૃહમંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કાશ્મીર ઘાટીથી બે દિવસના પ્રવાસથી પાછા ફરેલા સર્વદળીય પ્રતિનિધિમંડળની આજે અહીં મળેલી બેઠકમાં ઘાટીમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે કેંદ્ર અને રાજ્ય સરકારને જરૂરી કદમ ઉઠાવવા માટે અનુરોધ કર્યો હતો. બેઠકમાં કોંગ્રેસે બે ફાર્મુલા રજૂ કરી હતી અને વામ પક્ષોએ પાંચ સૂચન કર્યા હતા. બેઠકમાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. જેમાં કાશ્મીરની હાલત પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું છે કે સભ્ય સમાજમાં હિંસા માટે કોઈ સ્થાન નથી અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વની સાથે કોઈ સમજૂતી થઈ શકશે નહીં. પ્રતિનિધિમંડળે શાંતિ અને વાતચીત માટે અપીલ કરતા કહ્યું કે નાગરિક સમાજમાં હિંસાનું કોઈ સ્થાન નથી.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

Embed widget