શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી જતાં લોકોએ ડોલ અને ડ્રમ લઈને ચલાવી લૂંટ, વીડિયો વાયરલ
બિહારના મુજફ્ફરપુરમાં પેટ્રોલ લઈને જઈ રહેલ ટેન્કર પલટી જતા લોકોએ પેટ્રોલની લૂંટ ચલાવી હતી.
પટના: બિહારના મુજફ્ફરપુરમાં પેટ્રોલ લઈને જઈ રહેલ એક ટેંકરનો અકસ્માત થયો હતો. ટેન્કર પલટી જતાં તેમાંથી પેટ્રોલ લીકેજ થવા લાગ્યું હતું અને સ્થાનિક લોકોએ પેટ્રોલની લૂંટ ચલાવી હતી. લોકો ડોલ, વાસણ અને ડ્રમ ભરી ભરીને પેટ્રોલ લઈ જવા લાગ્યા હતા, જોત જોતમાં જ પેટ્રોલ લૂટવાની હોડ જામી ગઈ હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકો પેટ્રોલ લૂટી રહ્યાં હતા. આ ઘટના બાદ રસ્તા પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનં સંભાળી હતી અને ટેન્કરને પોતાના કબ્જામાં લીધું હતું. રસ્તા પર ચારે બાજુ પેટ્રોલ ફેલાઈ જતા વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી.
Muzaffarpur में Tanker में से लूट लिया Petrol | ABP Bihar
बिहार की हर खबर के लिए @abpbihar का ???????????????????????????? चैनल सब्सक्राइब करें ????????????https://t.co/mRZy6K4YIv pic.twitter.com/MNbaSc9wpn — ABP News (@ABPNews) August 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement