શોધખોળ કરો

PIB Fact Check: દેશમાં નકલી પત્રકારો સામે નોંધાશે FIR, જાણો વાયરલ ખબરની હકીકત

Fact Check: એક ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય RNIના અખબાર અને ચેનલ ચલાવનારા પત્રકારો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.

Fact Check: હાલમાં જ ફેક ન્યૂઝ ચલાવતી યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરતી વખતે કેન્દ્ર સરકારે તેમને બ્લોક કરી દીધી છે. એક મોટા ક્રેકડાઉનમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કુલ 2 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે છ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ તમામ યુટ્યુબ ચેનલો ફેક ન્યુઝ ચલાવીને લોકોને ગેરમાર્ગે દોરતી હતી. હાલ એક અખબારની ક્લિપિંગવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં નકલી પત્રકારો સામે એફઆઈઆર નોંધવામાં આવશે.  

નકલી પત્રકારો સામે એફઆઈઆર થશે.

વાસ્તવમાં વેકોમ ઈન્ડિયા નામના અખબારની એક ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય RNIના અખબાર અને ચેનલ ચલાવનારા પત્રકારો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. સમાચાર અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે માહિતી અને પ્રસારણ મંત્રીએ એક વીડિયો કોન્ફરન્સમાં કહ્યું કે દેશભરમાં ઘણા લોકો પ્રેસના નામે બ્લેકમેલિંગ કરવાનો ધંધો ચલાવી રહ્યા છે. આવા લોકોની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.

વાયરલ સમાચારનું સત્ય જાણો

PIB એ તેના ફેક્ટ ચેક ટ્વિટર હેન્ડલ દ્વારા આ દાવાની સત્યતા જણાવી છે. PIB ફેક્ટ ચેકે ટ્વિટ કર્યું કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું છે કે દેશભરમાં નકલી પત્રકારો વિરુદ્ધ FIR નોંધવામાં આવશે. આ દાવો ખોટો છે. આ મામલે કેન્દ્રીય મંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.

 આવા ફેક મેસેજ ફોરવર્ડ ન કરો

તમને જણાવી દઈએ કે પીઆઈબીએ લોકોને ચેતવણી આપી છે કે સત્ય જાણ્યા વિના આવા વાયરલ મેસેજ કોઈને ફોરવર્ડ ન કરો. આ સાથે જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ pibfactcheck@gmail.com પર પણ વીડિયો, મેસેજ મોકલી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget