શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદી, અમિત શાહ અને રાષ્ટ્રપતિએ પાઠવી જન્માષ્ટમીની શુભકામના, જાણો વિગતે
દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાતમાં ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથને આવકારવા તેઓ થનગની રહ્યા છે.
વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જન્માષ્ટમીના પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરીને શુભકામના પાઠવી છે.सभी देशवासियों को श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं। जय श्रीकृष्ण!
Janmashtami greetings to everyone! May the blessings of Bhagwan Shri Krishna always bring happiness and good health in our lives. Jai Shri Krishna! — Narendra Modi (@narendramodi) August 24, 2019
અમિત શાહે પણ ટ્વિટ કરી જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે.जन्माष्टमी के अवसर पर सभी देशवासियों को बधाई और शुभकामनाएं।
भगवान श्री कृष्ण ने 'निष्काम कर्म' अर्थात् फल की इच्छा किए बिना कर्म करने का संदेश दिया है। मेरी कामना है कि यह त्योहार सबके जीवन में हर्ष-उल्लास और उमंग लाएं — राष्ट्रपति कोविन्द — President of India (@rashtrapatibhvn) August 24, 2019
IND v WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 189/8, ભારતથી 108 રન પાછળ, ઈશાંત શર્માની 5 વિકેટ મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, એકનું મોતआप सभी को श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं। जय श्री कृष्णा pic.twitter.com/UizqjAZjel
— Amit Shah (@AmitShah) August 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion