શોધખોળ કરો

જેસલમેરઃ લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે પીએમ મોદીએ ઉજવી દિવાળી, કહ્યું- તમે છો તો દેશ છે, દેશના તહેવાર છે

2014માં કાર્યભાર સંભાળ્યા બાદથી પીએમ દર વર્ષે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જવાનો સાથે સમય વિતાવીને દિવાળીની ઉજવણી કરતા રહ્યા છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા જેસલમેર પહોંચી ગયા છે. અહીં તેમણે બોર્ડરની લોંગેવાલા ચોકી પર દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. અહીં પીએમ મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે, તમે બધા વીરોને મારા તરફથી 130 કરોડ દેશવાસિઓ તરફથી દિવાળીની શુભેચ્છા. પીએમએ કહ્યું કે, દેશની સરહદ પર હોય કે આકાશમાં હોય કે પછી સમુદ્રમાં રાષ્ટ્રની રક્ષામાં જોડાયેલ દેશની દીકરી અને દીકરા, દરેક સુરક્ષાદળ, બધાને દિવાળીના આ પાવન પર્વ પર નમન કરું છું. પીએમ મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે તમે છો તો દેશ છે. દેશના આ તહેવાર છે. પીએમે કહ્યું કે, હું તમારી વચ્ચે દરેક ભારતવાસીની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. ભારતવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠ નાગરિકના આશીષ લઈને આવ્યો છું. 2014માં કાર્યભાર સંભાળ્યા બાદથી પીએમ દર વર્ષે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જવાનો સાથે સમય વિતાવીને દિવાળીની ઉજવણી કરતા રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પહેલી દિવાળી સિયાચીનમાં મનાવી હતી. તો 2015માં પીએમ મોદીએ પંજાબ સરહદે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે 2016માં તેઓએ હિમાચલ પ્રદેશનાં ઈન્ડો-તિબ્બત બોર્ડર પર જવાનો વચ્ચે પહોચ્યા હતા. તો 2017માં જમ્મુ કાશ્મીરનાનાં ગુરેજમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. 2018માં ભારત-ચીનની સરહદ નજીક સેના અને આઈટીબીપીના જવાનો સાથે દિપાવલી ઉજવી હતી જયારે 2019માં હર્ષિલમાં જવાનો સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખતા વડાપ્રધાન પાકિસ્તાન સરહદે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી સેનાના જવાનોનો ઉત્સાહ વધારશે. પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને દેશની જનતાને આ દિવાળી પર એક દીપ સૈનિકોના નામ પર પ્રજ્વલિત કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે દિવાળી પર આવો એક દીપ સૈલ્યુટ ટુ સોલ્જરના નામ પર પ્રજ્વલિત કરીએ. સૈનિકોના અદભૂત સાહસને લઈને અમારા દિલમાં જે આભાર માનીએ તેને શબ્દોમાં ન વર્ણવી શકીએ. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારજનોના પણ આભારી છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget