શોધખોળ કરો

Modi Cabinet 3.0 Portfolio: ગૃહ-રક્ષા-વિદેશ મંત્રાલય પર BJPનો દબદબો, જાણો મોદી કેબિનેટમાં કોને મળી કઈ જવાબદારી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન) નવી NDA ગઠબંધન સરકારના 71 પ્રધાનો સાથે શપથ લીધા હતા. તેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે, પાંચ પાસે સ્વતંત્ર હવાલો છે.

PM Modi Cabinet Portfolio Allocation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન) નવી NDA ગઠબંધન સરકારના 71 પ્રધાનો સાથે શપથ લીધા હતા. તેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે, પાંચ પાસે સ્વતંત્ર હવાલો છે અને 36 રાજ્ય મંત્રી છે. રવિવારે (9 જૂન) મોદી કેબિનેટની પ્રથમ બેઠક બાદ ભાજપે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે.   

કયું મંત્રાલય કોન મળ્યું જાણો ?

મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય માત્ર એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય ટમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ સંભાળવામાં આવશે. 

  નામ  મંત્રાલય/વિભાગ
1 અમિત શાહ  ગૃહ મંત્રાલય
2 રાજનાથ સિંહ  રક્ષા મંત્રાલય
3 એસ જયશંકર  વિદેશ મંત્રાલય
4 નિતિન ગડકરી રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય
5 અશ્વિની વૈષ્ણવ સૂચના પ્રસારણ અને રેલમંત્રી 
6 શિવરાજ સિંહ ચૌહાણ કૃષિ, પંચાયતી રાજ અને કલ્યાણ મંત્રી 
7 નિર્મલા સિતારમણ નાણામંત્રી
8 મનોહર લાલ ખટ્ટર ઉર્જા,શહેરી વિકાસ મંત્રાલય
9 સીઆર પાટીલ જલશક્તિ મંત્રાલય
10 મનસુખ માંડવિયા  શ્રમ રોજગાર અને રમતગમત મંત્રાલય
11 જેપી નડ્ડા સ્વાસ્થ્ય મંત્રાલય
12 ચિરાગ પાસવાન   ફૂડ પ્રોસેસિંગ મંત્રી
13 કિરન રિજિજૂ  સંસદીય કાર્યમંત્રી
14 અન્નપૂર્ણા દેવી  મહિલા અને બાળવિકાસ 
15 રામ મોહન નાયડૂ  ઉડ્ડયન મંત્રાલય
16 સર્વાનંદ સોનોવાલ પોર્ટ શિપિંગ મંત્રાલય
17 હરદીપસિંહ પૂરી  પેટ્રોલિયમ મંત્રાલય 
18 એસડી કુમારસ્વામી  ભારે ઉદ્યોગ મંત્રાલય
19 ગિરિરાજ સિંહ    કપડા મંત્રાલય
20 પીયૂષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ
21 જ્યોતિરાદિત્ય સિંધિયા   ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય
22 પ્રહલાદ જોશી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય,  નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
23 ગજેન્દ્ર સિંહ શેખાવત સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય
24 જી કિશન રેડ્ડી કોલસા અને ખાણ મંત્રાલય
25 રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ પંચાયતી રાજ કલ્યાણ, મત્સ્ય અને પશુપાલન, ડેરી ઉદ્યોગ મંત્રાલય
26 ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રાલય
27 જીતન રામ માંઝી લધુ અને સુક્ષ્મ ઉદ્યોગ
28 વીરેન્દ્ર કુમાર ખટીક સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
29 જુએલ ઓરમ આદિજાતિ બાબતોનું મંત્રાલય
30 ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

રાજ્યમંત્રી  (સ્વતંત્ર પ્રભાર)

  રાવ ઈંદ્રજીત સિંહ  આંકડા અને કાર્યક્રમ અમલીકરણ રાજ્ય મંત્રી, સાંસ્કૃતિક મંત્રાલય
  જીતેન્દ્ર સિંહ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, અણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી
  અર્જુન રામ મેઘવાલ કાયદા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી
  પ્રતાપ રાવ જાધવ આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
  જયંત ચૌધરી કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

કયું મંત્રાલય કોને મળ્યું ?

મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય ટમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવને રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget