શોધખોળ કરો
Advertisement
PM મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ હેમંત સોરેન અને ગઠબંધનને આપી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ હેમંત સોરેન અને ગઠબંધનને અભિનંદન આપ્યા હતા.
નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનની જીત થઈ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ હેમંત સોરેન અને ગઠબંધનને અભિનંદન આપ્યા હતા.
Congratulations to @HemantSorenJMM Ji and the JMM-led alliance for the victory in the Jharkhand polls. Best wishes to them in serving the state.
— Narendra Modi (@narendramodi) December 23, 2019
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઝારખંડ ચૂંટણીમાં જીત બદલ હેમંત સોરેન અને જેએમએમ ગઠબંધનને શુભેચ્છાઓ આપી હતી. તેમણે ટ્વિટ કરી ભાજપને ઘણા વર્ષો સુધી રાજ્યમાં કામ કરવા માટે તક આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને પણ આભાર માન્યો હતો.I thank the people of Jharkhand for having given @BJP4India the opportunity to serve the state for many years. I also applaud the hardworking Party Karyakartas for their efforts. We will continue serving the state and raising people-centric issues in the times to come.
— Narendra Modi (@narendramodi) December 23, 2019
અમિત શાહે ટ્વિટ કરી કહ્યું, 'ભાજપને 5 વર્ષ સુધી રાજ્યની સેવા કરવાની તક આપી હતી તેના માટે અમે જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભાજપ રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ રહેશે. તમામ કાર્યકર્તાઓને તેમના પરિશ્રમ માટે અભિનંદન.' ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.हम झारखंड की जनता द्वारा दिये गये जनादेश का सम्मान करते हैं। भाजपा को 5 वर्षों तक प्रदेश की सेवा करने का जो मौका दिया था उसके लिए हम जनता का हृदय से आभार व्यक्त करते हैं। भाजपा निरंतर प्रदेश के विकास के लिए कटिबद्ध रहेगी। सभी कार्यकर्ताओं का उनके अथक परिश्रम के लिए अभिनंदन।
— Amit Shah (@AmitShah) December 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion