શોધખોળ કરો

કેટલી સંપત્તિના માલિક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો રૂપિયા ક્યાં કરે છે ઇનવેસ્ટ

પ્રધાનમંત્રીની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મોદીના નામે ગાંધીનગરના સેક્ટર-1માં 3531 વર્ગ ફુટનો એક પ્લોટ છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે.

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 2.85 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વિતેલા વર્ષ 2019માં પીએમ મોદીની સંપત્તિ 2.49 કરોડ રૂપિયાની હતી. હવે 30 જૂન 2020 સુધીમાં મોદીની સંપત્તિમાં 36 લાખ રૂપિયા વધી ગઈ છે. પીએમ મોદીએ ખુદ તેમની સંપત્તિ જાહેર કરી છે. હવેથી પીએમ અને તેમના તમામ કેબિનેટની સંપત્તિ જાહેર કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પીએમ મોદીની સંપત્તિ બેંક, પોસ્ટ અને કેટલીક અન્ય સુરક્ષિત જગ્યાએ રોકાણથી વધી છે. તેમની કમાણીનો મોટા ભાગનો હિસ્સે ટર્મ ડિપોઝિટ્સ અને બચત ખાતામાં જમા છે. બેંકોમાં ડિપોઝિટ્સથી તેમને 3.3 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે. કેટલી ચલ અને અચલ સંપત્તિ પીએમ મોદી પાસે કુલ એક કરોડ 75 લાખ 63 હજાર 618 રૂપિયાની ચલ સંપત્તિ છે. 30 જૂન સુધીમાં તેમની પાસે રોકડ માત્ર 31,450 રૂપિયાની હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંકમાં ત્રણ લાખ 38 હજાર 173 રૂપિયા જમા છે. એફડીઆર અને એમઓડીમાં 1 કરોડ 60 લાખ 28 હજાર 939 રૂપિયા જમા છે. એનએસસીમાં અંદાજે 8 લાખ 43 હજાર 124 રૂપિયા જમા કરાવ્યા છે. જીવન વીમા પોલીસામાં 1,50,957 રૂપિયા જાય છે. જાન્યુઆરી 2012માં તેમણે 20,000 રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજી સુધી મેચ્યોર થઇ નથી. વિતેલા વર્ષની તુલનામાં ચલ સંપત્તિમાં 26.26 ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રીની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મોદીના નામે ગાંધીનગરના સેક્ટર-1માં 3531 વર્ગ ફુટનો એક પ્લોટ છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે. પીએમ મોદી પર કોઈ લોન નથી અને ન તો તેમની પાસે પોતાની કોઈ કાર છે. તેમની પાસે સોનાની ચાર વિંટી છે જેની કિંમત 1.5 લાખ રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે ભારે વરસાદ સટાસટી બોલાવશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે કરા અને તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
Bank Holiday July:જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ
Bank Holiday July: જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Embed widget