શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  ECI | ABP NEWS)

'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

PM Modi On haryana Victory: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી આપવા બદલ હું હરિયાણાને નમન કરું છું. આ વિકાસ અને સુશાસનની રાજનીતિની જીત છે. હું અહીંના લોકોને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.

પ્રધાનમંત્રી મોદીએ આગળ લખ્યું કે મારા તમામ કાર્યકર સાથીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન જેમણે આ મહાન જીત માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું! તમે માત્ર રાજ્યની જનતાની સારી સેવા કરી નથી, પરંતુ અમારો વિકાસ એજન્ડા તેમના સુધી પહોંચાડ્યો છે. તેનું પરિણામ એ છે કે હરિયાણામાં ભાજપે આ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 

જમ્મુ-કાશ્મીરના દરેક વ્યક્તિની પ્રશંસા કરી

માત્ર હરિયાણામાં જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી વિશે પ્રધાનમંત્રી મોદીએ  કહ્યું કે આ ચૂંટણીઓ ખૂબ જ ખાસ રહી છે. કલમ 370 અને 35(A) હટાવ્યા બાદ આ ચૂંટણીઓ પ્રથમ વખત યોજાઈ હતી અને તેમાં ભારે મતદાન થયું હતું, જેણે લોકશાહીમાં લોકોની શ્રદ્ધા દર્શાવી હતી. તેમણે કહ્યું કે તેઓ આ માટે જમ્મુ-કાશ્મીરના દરેક વ્યક્તિની પ્રશંસા કરે છે. તેમણે વધુમાં કહ્યું, “મને જમ્મુ અને કાશ્મીરમાં બીજેપીના પ્રદર્શન પર ગર્વ છે. હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે અમારી પાર્ટીને મત આપ્યો અને અમારામાં વિશ્વાસ મૂક્યો. હું લોકોને ખાતરી આપું છું કે અમે જમ્મુ-કાશ્મીરના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું અમારા કાર્યકરોના મહેનતુ પ્રયાસોની પણ પ્રશંસા કરું છું.”

નેશનલ કોન્ફરન્સ માટે આ વાત કરી

આ સાથે, PM એ જમ્મુ અને કાશ્મીરમાં JKNC ના પ્રદર્શન વિશે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પ્રશંસનીય પ્રદર્શન માટે હું JKNCની પ્રશંસા કરવા માંગુ છું.  

460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ

ABP Premium

વિડિઓઝ

Porbandar Video : 20 તોલા સોનાના દાગીના પહેરી અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મહેર સમાજની મહિલાઓ મણિયારો રાસની રમઝટ બોલાવીManiyaro Raas | પોરબંદરમાં મહેર યુવાનોએ મણિયારો રાસની રમઝટ બોલાવીHaryana Election Results LIVE | હરિયાણામાં જીતની ગુજરાત ભાજપમાં ઉજવણી, પાટીલે ઉતારી જલેબીHaryana JK Elections Result | જુલાના બેઠક પર Vinesh Phogat નો 5761 મતોથી વિજય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
Bank Holiday: આગામી ચાર દિવસ બેન્કોમાં રજા, 10 થી 13 ઓક્ટોબર સુધી કામકાજ રહેશે બંધ, જુઓ પુરેપુરુ લિસ્ટ....

આ બેઠક પર માત્ર 32 મતે થઈ હાર-જીત, પૂર્વ કેંદ્રીય મંત્રીના દિકરાને મળી હાર 

'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...

આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?

Embed widget