શોધખોળ કરો

PM Modi Kashmir Visit: ત્રીજી વખત PM બન્યા બાજ પહેલીવાર શ્રીનગર પહોંચ્યા નરેન્દ્ર મોદી, જણાવ્યું ક્યારે યોજાશે કાશ્મીરમાં ચૂંટણી

PM Modi Shrinagar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

PM Modi Jammu Kashmir Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શુક્રવારે (20 જૂન) જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા છે. પીએમ મોદીની આ કાશ્મીર મુલાકાત આતંકવાદી હુમલા વચ્ચે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાશ્મીરની તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, વિસ્તારના દરેક ખૂણે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં 'યુવા સશક્તિકરણ, જમ્મુ અને કાશ્મીરમાં પરિવર્તન' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, "છેલ્લા ઘણા દાયકાઓથી ભારતને અસ્થિર સરકારો મળી અને આ અસ્થિરતાને કારણે જ્યારે ભારતે ટેક ઓફ કરવાનું ત્યારે તે થઈ શક્યું નહીં. આજે દેશ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લેનાર અને માનવતા, લોકશાહી અને કાશ્મીરિયતને સાચો અર્થ આપનારા લોકોને મળવા અહીં આવ્યો છું.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે?

પીએમ મોદીએ કહ્યું, વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે દિવસ દૂર નથી જ્યારે ખીણ એક રાજ્ય તરીકે તેનું ભવિષ્ય નક્કી કરશે. આજે જમ્મુ-કાશ્મીરમાં ખરા અર્થમાં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે અને આ બધું થઈ રહ્યું છે, કારણ કે દરેકને વિભાજિત કરતી કલમ 370ની દિવાલ હટી ગઈ છે અને આજે આપણે આ ચૂંટણીમાં લોકશાહીની જીત જોઈ રહ્યા છીએ, તમે છેલ્લા 35-40 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં અનામત અંગે શું કહ્યું?

તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ પરિવર્તન કેન્દ્ર સરકારના 10 વર્ષના પ્રયાસોનું પરિણામ છે. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓએ પણ પ્રથમ વખત મતદાન કર્યું હતું. વાલ્મિકી સમાજની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરવામાં આવી હતી. પંચાયત, નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત OBC અનામત લાગુ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે હું દેશ માટે રાત-દિવસ જે કંઈ પણ કરી રહ્યો છું તે સારા ઈરાદાથી કરી રહ્યો છું. કાશ્મીરની અગાઉની પેઢીઓએ જે સહન કર્યું છે તેમાંથી બહાર નીકળવા માટે હું ખૂબ જ ઈમાનદારી અને સમર્પણ સાથે કામ કરી રહ્યો છું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget