શોધખોળ કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ચીન વિવાદને લઈને ‘સારા મૂડ’માં નથી PM મોદી

ભારત બુધવારે જ સ્પષ્ટ કહી ચૂક્યું ચે કે તે ચીન સાથે શાંતિપૂર્ણ રીતે વિવાદનું સમાધાન ઈચ્છે છે.

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચીન સાથેના હાલના વિવાદને લઈને પીએમ મોદી સાતે વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીન વિવાદને લઈને પીએમ મોદીનો મૂડ ઠીક નથી. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારતની વચ્ચે વિવાદના સમાધાન માટે મધ્યસ્થતાની ઓફર પણ કરી ચૂક્યા છે. એક સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, “હું પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું. તે એક મહાન વ્યક્તિ છે.”તેની સાથે જ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીનની વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, “બન્ને દેશોની વચ્ચે વિવાદ છે. બન્ને દેશની જનસંખ્યા અંદાજે 1.4, 1.4 બિલિયન છે. ભારત અને ચીનની સેના પણ ખૂબ જ પાવરફુલ છે. કદાચ ભારત ખુશ નથી, કદાચ ચીન પણ ખુશ નથી.” ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે ભારત ચીન વિવાદને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે, “મેં પીઅમ મોદી સાથે વાત કરી. તેઓ ચીનની સાથે જે ચાલી રહ્યું છે, તેના વિશે સારા મૂડમાં નથી. એક દિવસ પહેલા ટ્રમ્પે ભારત અને ચીનની વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. ટ્રમ્પે બુધવારે એક ટ્વિટમાં કહ્યું કે તેઓ બંને દેશોની વચ્ચે મધ્યસ્થતા કરાવા તૈયાર, ઈચ્છુક અને સક્ષમ છે. જણાવીએ કે, ભારત બુધવારે જ સ્પષ્ટ કહી ચૂક્યું ચે કે તે ચીન સાથે શાંતિપૂર્ણ રીતે વિવાદનું સમાધાન ઈચ્છે છે. જ્યારે ચીન તરફથી પણ ટ્રમ્પની મધ્યસ્થતાવાળા ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે, ભારત અને ચીન એકબીજા સાથેના વિવાદનું સમાધાન કરી શકે છે અને તેમને ટ્રમ્પની જરૂરત નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી

Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની  કેવી રહેશે ગતિ

SpaDeX:  ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
SpaDeX: ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છેHusband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાતHun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની  કેવી રહેશે ગતિ
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની કેવી રહેશે ગતિ
SpaDeX:  ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
SpaDeX: ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?

IND vs ENG: ફોન કોલ પર થઈ ગઈ ટીમની પસંદગી!કુલદીપની થઈ શકે છે એન્ટ્રી, ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ અંગે મોટી સમાચાર

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

Embed widget