શોધખોળ કરો

PM મોદી આવતીકાલે રાજ્યોના મુખ્યંત્રીઓ સાથે કરશે મીટિંગ, અનલોક 3ને લઈ થશે ચર્ચા

રાજ્યો તરફથી મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી, ચીફ સેક્રેટરી તથા હેલ્થ સેક્રેટરી હાજર રહી શકે છે. આ મીટિંગમાં કોરોનાને લઈ આગળની રણનીતિ પર વાત થઈ શકે છે.

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન હટાવ્યા બાદ કોરોનાના કેસમાં તીવ્ર વધારો થયો છે. કોરોના સંક્રમણના અનેક રાજ્યોમાં રેકોર્ડ મામલા આવી રહ્યા છે, જેને લઈ અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક રાજ્યોએ જે જિલ્લામાં કોરોનાનું વધારે સંક્રમણ છે તેવા જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન, જનતા કર્ફ્યુ અમલી બનાવ્યા છે. મીટિંગમાં અનલોક-3ને લઈ ચર્ચા થઈ શકે છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. 27 જુલાઈએ રાજ્યોના સીએમ સાથે પીએમની વર્ચુઅલ મીટિંગ થશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહની સાથે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ હાજર રહેશે. રાજ્યો તરફથી મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી, ચીફ સેક્રેટરી તથા હેલ્થ સેક્રેટરી હાજર રહી શકે છે. આ મીટિંગમાં કોરોનાને લઈ આગળની રણનીતિ પર વાત થઈ શકે છે. અગાઉની બેઠકોમાં પીએમ મોદીએ જીવન અને આજીવિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો. 17 જૂને મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન જરૂરિયાતો અને ભાવિ આવશ્યકતાઓ બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાની જરૂર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે,  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી છે અને 32,063 લોકોના મોત થયા છે. 8,85,577 લોકો સાજા થઈ ગયા છે અને 4,67,882 એક્ટિવ કેસ છે. દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ  ? Corona Vaccine: ભારતમાં ક્યાં પૂરો થયો કોવેક્સીનના માનવ પરીક્ષણના ફેઝ-1નો પ્રથમ હિસ્સો, જાણો શું આવ્યું પરિણામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Embed widget