શોધખોળ કરો

Netaji Jayanti 2022:PM Modi એ ઈન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોસના હોલોગ્રામ સ્ટચ્યૂનું અનાવરણ કર્યું

પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું. સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો.

Hologram Statue of Netaji: પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું. સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત માતાના બહાદુર પુત્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર સમગ્ર દેશ વતી હું તેમને નમન કરું છું. આ દિવસ ઐતિહાસિક છે, આ સમયગાળો પણ ઐતિહાસિક છે. આ સ્થળ જ્યાં આપણે બધા હાજર છીએ તે પણ ઐતિહાસિક છે. પીએમ મોદીએ કહ્યું કે નેશનલ વોર મેમોરિયલ પણ અહીંથી નજીક છે. તેમણે કહ્યું કે આજે આપણે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આ અવસર પર અમે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે નેતાજી, જેમણે આપણને સ્વતંત્ર અને સાર્વભૌમ ભારતનો વિશ્વાસ અપાવ્યો, જેમણે ખૂબ જ ગર્વ, આત્મવિશ્વાસ અને હિંમત સાથે અંગ્રેજોની સામે કહ્યું કે હું આઝાદીની ભીખ નહીં માંગું, હું તેને પ્રાપ્ત કરીશ. ભારતની ધરતી પર પ્રથમ સ્વતંત્ર સરકારની સ્થાપના કરનાર આપણા નેતાજીની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર ડિજિટલ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ હોલોગ્રામને ગ્રેનાઈટની પ્રતિમાથી બદલવામાં આવશે. આ પ્રતિમા સ્વતંત્રતાના મહાન નાયક માટે કૃતજ્ઞ રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ છે. નેતાજી સુભાષની આ પ્રતિમા આપણી લોકતાંત્રિક સંસ્થાઓને, આપણી પેઢીઓને રાષ્ટ્રીય ફરજનો અહેસાસ કરાવશે. આવનારી અને વર્તમાન પેઢીને પ્રેરણા આપતા રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે દેશે નેતાજીની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી હતી. આજે આ અવસર પર સુભાષ ચંદ્ર બોઝ આપ પ્રબંધન પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. નેતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને આ પુરસ્કારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે રાહત, બચાવ અને પુનર્વસન પર ભાર મૂકવાની સાથે અમે સુધારા પર પણ ભાર મૂક્યો છે.

ટોપ સ્ટોરી

અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Embed widget