શોધખોળ કરો

દિલ્લીમાં દોડશે દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો, PM મોદી 28 ડિસેમ્બરે આપશે લીલીઝંડી

37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઈન પર આ મેટ્રો સેવા જનકપુરી વેસ્ટથી લઈને બોટોનિકલ ગાર્ડન સુધી દોડશે.

નવી દિલ્હી: દિલ્હીમાં હવે જ જલ્દીજ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડતી નજર આવશે. 37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઈન પર આ મેટ્રો સેવા જનકપુરી વેસ્ટથી લઈને બોટોનિકલ ગાર્ડન સુધી દોડશે. જે દેશની પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બરે આ ડ્રાઈવરલેશ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. તેની સાથે પીએમ મોદી એરપોર્ટ એક્સપ્રેસ લાઈન માટે નેશનલ કોમન મોબિલીટી કાર્ડ પણ લોન્ચ કરશે. તેની સફળતા બાદ આગળ પણ અન્ય રૂટ્સ પર તેને લંબાવવાનો પ્રયાસ DMRC દ્વારા કરવામાં આવશે. દિલ્હી મેટ્રોની ડ્રાઈવરલેશ ટ્રેનની શરુઆત કરવાની કવાયત હાઈટેક તકનીકથી સજ્જ હશે. કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલની તકનીકી મદદથી આ ટ્રેન જલ્દીજ ડ્રાઈવર વગર ટ્રેક પર દોડશે.
DMRCના અધિકારી અનુસાર પિંક લાઈન અને મજેન્ટા લાઈનની શરુઆતથી જ ડ્રાઈવર લેસ ટેકનિક સાથે ટ્રેક પર ઉતરી હતી. 2017માં જ મજેન્ટા લાઈનની શરુઆત ડ્રાઈવર લેસ ટેકનિકથી યુક્ત ટ્રેનો સાથે થઈ હતી. પરંતુ અત્યાર સુધી ડ્રાઈવરની મદદથી જ ટ્રેનો ઓપરેટ કરવામાં આવતી હતી. ટ્રેનને અત્યાર સુધી ડ્રાઈવર જ સ્ટાર્ટ કરતા આવ્યા છે, જેના બાદ ટ્રેન સીબીટીસી ની ટેકનિકથી દોડતી હતી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

Embed widget