શોધખોળ કરો
Advertisement
પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી
આ મોર પીએમ આવાસ પર જ રહે છે. આ પહેલા પણ મોર પીએમ આવાસના બગીચામાં જોવા મળી ચુક્યો છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી રાષ્ટ્રીય પક્ષી મોરને દાણા ખવડાવતાં જોવા મળી રહ્યા છે. વીડિયોની સાથે પીએમ મોદીએ એક કવિતા પણ શેર કરી છે.
કવિતા આ પ્રમાણે છે.
આ મોર પીએમ આવાસ પર જ રહે છે. આ પહેલા પણ મોર પીએમ આવાસના બગીચામાં જોવા મળી ચુક્યો છે. પીએમ મોદી સવારે દરરોજ મોરને દાણા ખવડાવે છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
Corona Vaccine: મોદી સરકાર ભારતીયોને કોરોનાની રસી આપશે ફ્રી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement