શોધખોળ કરો

PM મોદી ચીન બોર્ડર પર ITBP ના જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી, બદ્રીનાથના દર્શન પણ કરશે

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ વર્ષે દિવાળીની ઉજવણી ચીન બોર્ડર પર આઈટીબીપી જવાનો સાથે કરશે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પીએમ મોદી શનિવારે દિવાળીના દિવસે ઉત્તરાકંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર તૈનાત આઈટીબીપી જવાન સાથે દિવાળીની ઉજવણી કરશે. દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સરહદ પરના કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાક સરહદ પર ત્રણેય સેનાઓ અને તમામ સુરક્ષા દળ ઓપરેશન રેડિનેસ પર છે. એવામાં પ્રધાનમંત્રી કાર્યાલયે હાલમાં સેના પાસે કોઈ ખાસ સગવડતા કરવાનું નથી કહેવામાં આવ્યું. પીએમ 29 ઓક્ટોમ્બરે વાયૂસેનાના ખાસ વિમાન એમઆઈ 17 હેલીકૉપ્ટરથી ગૌચર પહોંચશે. પીએમ સાથે NSA અજીત ડોભાલ પણ હાજર રહેશે. પીએમ સૌપ્રથમ સવારના ભગવાન બદ્રીનાથના દર્શન કરશે. પૂજા અર્ચના કર્યા બાદ પીએમ બદ્રીનાથથી આગળ માણામાં આઈટીબીપી અને સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. પીએમ નરેંદ્ર મોદી સરહદ પર જવાનો સાથે ચા-પાણીનો નાસ્તો પણ કરશે. આ પ્રથમ વખત નથી કે પીએમ દિવાળીના તહેવાર પર જવાનો સાથે સરહદ પર જઈ રહ્યા હોય. મોદી પ્રધાનમંત્રી બન્યાબાદ છેલ્લી બે દિવાળી સેના સાથે સરહદ પર ઉજવી ચુક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget