શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ ડાયટમાં કયાં ફૂડને સામેલ કરીને તેની આડઅસરને ઘટાડી શકાય અને તેની અસરકારકતા વધારી શકાય

post vaccine diet:કોરોના વાયરસની બીજી લહેરથી બચવા માટે વેક્સિન એક જ માત્ર રક્ષા ક્વચ છે. વેક્સિન બાદ તાવ, માથામાં દુખાવા જેવી આડઅસર જોવા મળે છે. તબીબોનું માનવું છે કે,. પ્રોપર ડાયટથી વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઘટાડી શકાય છે તેમજ તેનાથી વેક્સિનની અસરને પણ વધારી શકાય છે.

કાચા લસણમાં મેગનીઝ, વિટામિન બી6, વિટામીન સી હોય છે. તે કેલ્શિયમ, પોટેશ્યિમથી ભરપૂર છે. ડુંગળી અને લસણને ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાય છે. તેને ડાયટમાં સામેલ અવશ્ય કરો. 

જે ફળોમાં પાણીની વધુ માત્રા હોય છે, જે વેક્સિનની આડઅસરને ઓછી કરવામાં કારગર છે. આ ફળોનું ભરપૂર માત્રામાં સેવન કરી શકો છો. તરબૂચ. શક્કર ટેટી, અનાનસ. કાકડીનું વેક્સિન બાદ સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં પણ મદદ કરે છે. 

એક્સ્પર્ટના મત મુજબ વેક્સિન લેતા પહેલા અને ત્યારબાદ શરીરને હાઇડ્રેઇટ રાખવું પણ જરૂરી છે. આ પ્રકારનું ડાયટ લેવાથી સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. આ ફળો વેક્સિનની અસરને વધારી શકે છે અને આ ફળોને સવારે નાસ્તોમાં લો. ખૂબ પાણી પીવો પરંતુ ફ્રીઝનું પાણી અવોઇડ કરો. 

કોઇ પણ દવાની ગંભીર સાઇડ ઇફેક્ટથી બચવા માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. લીલા શાક ઇમ્યુનિટી વધારે છે. લીલા શાક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે આંતરડાની ફિટનેસ માટે પણ ઉત્તમ છે. આપ વેક્સિન લગાવવા જઇ રહ્યા છો તો કોશિશ કરો કે આપના ડાયટમાં ગ્રીન વેજિટેબલ્સ સામેલ હોય. ગ્રીન વેજીટેબલ, સલાડ, સૂપ અને સબ્જીના રૂપે લઇ શકો છો. 

સાબૂત અનાજને ડાયટમાં સામેલ કરો, સાબૂસ અનાજ વેક્સિનની આડઅસરને ઓછી કરે છે. બ્રાઉન રાઇસ, પોપકોર્ન, બાજરા, રાગી, જ્વારા, ઓટસ.ને ડાયટમાં સામેલ કરો. પુરતી ઉંધ લો. આ તમામ ટિપ્સને ફોલોને કરીને કોવિડની વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે તેમજ તેની અસરકારકતા વધારી શકાય છે. આ પ્રકારનું ડાયટ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. 

વેક્સિન લેતાં પહેલા સારી ઉંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ ન લેવાની વિપરિત અસર ઇમ્યુનિટી પર પડે છે.આ સ્થિતિમાં વેક્સિનના સાઇ઼ડ ઇફેક્ટ વધુ મહેસૂસ થાય છે. થકાવટ અને સુસ્તી મહેસૂસ થાય છે. તો વેક્સિન પહેલા બાદ બોડીને પૂરતો આરામ દેવો જરૂરી છે.

ટોપ સ્ટોરી

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

NPS નિયમોમાં મોટો ફેરફાર: 1 ડિસેમ્બરથી બદલાશે સ્કીમના નામ, જાણો ખાતા પર શું અસર થશે?

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

Train Ticket Fare: રેલવેની મોટી ભેટ, 18 ટ્રેનોના ભાડા ઘટશે, જાણો કયા રૂટ પર કેટલી થશે બચત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget