શોધખોળ કરો

CM Mamata Banerjee on NEET, UGC Exam Dates: મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, NEET અને JEE પરીક્ષાઓ ટાળવાની કરી અપીલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોવિડ 19ની મહામારીને ધ્યાનમાં રાખતા જેઈઈ અને નીટની પરીક્ષાનો સ્થગિત કરવાની અપીલ કરી છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોવિડ 19ની મહામારીને ધ્યાનમાં રાખતા જેઈઈ અને નીટની પરીક્ષાનો સ્થગિત કરવાની અપીલ કરી છે. આ સંબંધમાં તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પહેલા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ પરીક્ષા મોકૂફ રાખવાની અપીલ કરી ચૂક્યા છે. જેઈઈ પરીક્ષા દેશની પ્રમુખ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે જ્યારે નીટનું આયોજન મેડિકલમાં સ્નાતક પાઠ્યક્રમો માટે કરવામાં આવે છે. મમતા બેનર્જીએ સોમવારે ટ્વિટ કરતા કહ્યું કે તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે થયેલી ગત વીડિયો કોન્ફરન્સમાં ખુલીને આ મુદ્દા પર પોતાની વાત રાખી હતી.
તેમણે ટ્વિટ કર્યું, આદરણીય પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જી સાથે થયેલી અમારી ગત વીડિયો કોન્ફરન્સમાં મે સપ્ટેમ્બરના અંત સુધી વિશ્વવિદ્યાલયો, કોલેજોમાં અનિવાર્ય રૂપથી પરીક્ષાના આયોજન કરવા સંબંધી યૂજીસીના દિશા નિર્દેશો પર ખુલીને પોતાની વાત રાખી હતી. આ પરીક્ષાનો કારણે વિદ્યાર્થીઓનો જીવ ખતરામાં પડવાની વધુ સંભાવના છે. મમતા બેનર્જીએ સરકાર પાસે આ ખતરાનું આકલન કરવા અને પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી પરીક્ષાઓ સ્થગિત કરવાની અપીલ કરી છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget