શોધખોળ કરો

શર્મિષ્ઠાની પિતા પ્રણવ મુખર્જીને સલાહ- તમારો ખોટો ઉપયોગ કરી શકે છે RSS

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા માટે નાગપુર પહોંચી ગયા છે. પિતા પ્રણવ મુખર્જીના આરએસએસ કાર્યક્રમમાં સામેલ થવા પર તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જી નારાજ છે અને તેમણે પિતાને સલાહ પણ આપી દીધી હતી. શર્મિષ્ઠાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજની ઘટના બાદ પ્રણવ મુખર્જી એ વાત માનવા તૈયાર થઇ જશે કે બીજેપી કઇ હદ સુધી ગંદા ખેલ ખેલી શકે છે. એટલે સુધી કે આરએસએસ પણ એ વાત પર વિશ્વાસ નહી કરે કે  તમે તમારા ભાષણમાં તેના વિચારોનું સમર્થન કરશો. ભાષણ તો ભૂલાવી દેવામાં આવશે પરંતુ તસવીરો બની રહેશે અને તેમને નકલી નિવેદનો સાથે જાહેર કરવામાં આવશે. અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે શર્મિષ્ઠા બીજેપી સાથે જોડાઇ શકે છે. શર્મિષ્ઠાએ કહ્યું કે, બીજેપી કઇ હદ સુધી ગંદા ખેલ ખેલી શકે છે. તેની બીજેપી સાથે જોડાવવાની અફવા ફેલાવવામાં આવી. પ્રણવ મુખર્જીને સલાહ આપતા શર્મિષ્ઠા મુખર્જીએ જણાવ્યું હતું કે, નાગપુર જઇને તમે બીજેપી અને આરએસએસને નકલી વાર્તાઓ બનાવવા, અફવા ફેલાવવાની તક આપી રહ્યા છો. હજુ તો આ શરૂઆત છે. નોંધનીય છે કે આરએસએસ કાર્યક્રમમાં સામેલ ન થવા પર કોગ્રેસ નેતાઓએ પ્રણવ મુખર્જીને સલાહ આપી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cockroach Janta Party: કૉકરોચ જનતા પાર્ટીને કેમ નહીં મળે 'Cockroach' ચૂંટણી ચિન્હ, જાણી લો ચૂંટણી પંચનો નિયમ ?

Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ

Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?

Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો

Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો

Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ

PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ

તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ

Embed widget