શોધખોળ કરો
Advertisement
યશવર્ધન કુમાર સિન્હા બન્યા મુખ્ય માહિતી કમિશનર, રાષ્ટ્રપતિ કોવિંદે અપાવ્યા શપથ
આ વર્ષે 26 ઓગસ્ટના રોજ બિમલ જુલ્કાનો કાર્યકાળ પૂરો થયા બે મહિનાથી વધુ સમય મુખ્ય માહિતી કમિશ્નરનું પદ ખાલી હતું.
નવી દિલ્હી: યશવર્ધન કુમાર સિન્હાએ શનિવારે મુખ્ય માહિતી કમિશ્નર તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવાન તરફથી જાહેર કરેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સિન્હાને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 26 ઓગસ્ટના રોજ બિમલ જુલ્કાનો કાર્યકાળ પૂરો થયા બે મહિનાથી વધુ સમય મુખ્ય માહિતી કમિશ્નરનું પદ ખાલી હતું.
સિન્હાએ 1 જાન્યુઆરી 2019ના રોજ માહિતી કમિશ્નરનું પદ સંભાળ્યું હતું. તેઓ બ્રિટન અને શ્રીલંકામાં ભારતના હાઈકમિશન તરીકે સેવા આવી ચૂક્યા છે.
મુખ્ય માહિતી કમિશ્નર તરીકે 62 વર્ષીય સિન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement