શોધખોળ કરો

Manmohan Singh: સાઉથ ઇન્ડિયન જે ચાઇનીઝ, મનમોહન સિંહને શું પસંદ હતુ, પરિવારને ક્યાં લઇ જતા જમવા

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે 92 વર્ષની વયે અવસાન થયું હતું. મનમોહન સિંહને ભારતીય રાજકારણમાં તેમના આર્થિક સુધારા અને નેતૃત્વ માટે યાદ કરવામાં આવશે.

Manmohan Singh

1/8
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે 92 વર્ષની વયે અવસાન થયું હતું. મનમોહન સિંહને ભારતીય રાજકારણમાં તેમના આર્થિક સુધારા અને નેતૃત્વ માટે યાદ કરવામાં આવશે. તેમની પુત્રી દમન સિંહે તેમના પુસ્તક
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે 92 વર્ષની વયે અવસાન થયું હતું. મનમોહન સિંહને ભારતીય રાજકારણમાં તેમના આર્થિક સુધારા અને નેતૃત્વ માટે યાદ કરવામાં આવશે. તેમની પુત્રી દમન સિંહે તેમના પુસ્તક "સ્ટ્રીક્ટલી પર્સનલઃ મનમોહન એન્ડ ગુરશરણ"માં તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતોનો ઉલ્લેખ કર્યો છે.
2/8
મનમોહન સિંહની પુત્રી દમન સિંહે તેના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે તેમના પિતાએ ક્યારેય તેમના પરિવારના કોઈપણ સભ્યને સરકારી વાહનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નહોતી. પરિવારના સભ્યો ઈચ્છે તો પણ તેઓ કોઈ ખાસ જરૂરિયાત માટે આ વાહનનો ઉપયોગ કરી શકતા ન હતા.

3/8
દમન સિંહના કહેવા પ્રમાણે, તેમના પિતાને ઘરના સામાન્ય કામમાં પણ ખાસ અનુભવ નહોતો. ઉદાહરણ તરીકે ટીવી કેવી રીતે ચાલુ કરવું તેઓ જાણતા નહોતા. આ નાની બાબતો દર્શાવે છે કે મનમોહન સિંહ ખૂબ જ સરળ અને પ્રામાણિક વ્યક્તિ હતા જેમણે પોતાના અંગત જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની સુવિધાને પ્રાથમિકતા આપી ન હતી.

4/8
મનમોહન સિંહનો પરિવાર દર બે મહિને બહાર જમવા જતો હતો. દમન સિંહ કહે છે કે તે ઘણીવાર કમલા નગરમાં કૃષ્ણ સ્વીટ્સમાં સાઉથ ઇન્ડિયન ભોજન અથવા દરિયાગંજના તંદૂરમાં મુગલાઈ ફૂડ ખાતા હતા. ચાઈનીઝ ફૂડ માટે તેઓ માલચા રોડ પર આવેલી ફુજિયા રેસ્ટોરન્ટમાં જતા હતા. ચાટ ખાવા માટે તેમની પસંદગી બંગાળી માર્કેટ હતું.

5/8
મનમોહન સિંહનું શૈક્ષણિક જીવન પણ ખૂબ જ પ્રેરણાદાયક હતું. તેમણે 1954માં પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર ટ્રિપોસ (ત્રણ વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ) કર્યો. 1962માં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલની ડિગ્રી મેળવી.

6/8
મનમોહન સિંહે 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે ભારત સરકારમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેઓ નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા. તેઓ 1980-82 દરમિયાન યોજના આયોગના સભ્ય રહ્યા હતા અને 1982-1985 દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી હતી. આ પછી તેમણે 1987-90 સુધી જીનીવામાં દક્ષિણ કમિશનના મહાસચિવ તરીકે કામ કર્યું.

7/8
મનમોહન સિંહે 1991માં પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણાં મંત્રી તરીકે કામ શરૂ કર્યું હતું. તેમના નેતૃત્વમાં ભારતે આર્થિક સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધાં. તેઓ 1991-96 સુધી નાણામંત્રી અને ત્યારબાદ 1998-2004 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા. તેઓ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન બન્યા અને દેશના રાજકારણમાં તેમના નેતૃત્વ માટે યાદ કરવામાં આવે છે.

8/8
ભારતના આર્થિક સુધારા અને સામાજિક વિકાસમાં મનમોહન સિંહની રાજકીય કારકિર્દી મહત્વપૂર્ણ હતી. તેમણે 1991માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને તે જ વર્ષે આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. આ પછી તેઓ ફરીથી 1995, 2001, 2007 અને 2013માં રાજ્યસભાના સભ્ય બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન દેશે ઘણા મહત્વપૂર્ણ સુધારાઓનો સામનો કર્યો અને વૈશ્વિક મંચ પર તેની સ્થિતિ મજબૂત કરી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલGujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલAhmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત

Embed widget