PM મોદીએ રાજ્યસભામાં NCPની કરી પ્રશંસા, કહ્યું- ભાજપે પણ શીખવું જોઈએ
સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે. આ વખતનું સત્ર ઐતિહાસિક છે. રાજ્યસભામાં સોમવારે 250મા સત્રની શરૂઆત થઈ હતી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહને સંબોધન કર્યું હતું.
છેલ્લા 5 વર્ષમાં જોવામાં આવે તો આ સદને ત્રણ તલાકનું બિલ પાસ કરાવવાથી લઈને મહિલા સશક્તિતરણનું મોટું કામ કર્યું છે. આ સદને સામાન્ય વર્ગના ગરીબો ટે 10 ટકા અનામતની જોગવાઈ કરી પરંતુ કોઈ વિરોધભાવ પેદા ન થયો. તમામ જગ્યાએ સહયોગનો ભાવ બન્યો.PM Modi in Rajya Sabha: Today I want to appreciate two parties, NCP and BJD. These parties have strictly adhered to parliamentary norms. They have never gone into the well. Yet, they have raised their points very effectively. Other parties including mine can learn from them. pic.twitter.com/TXvUUOWJin
— ANI (@ANI) November 18, 2019
પીએમ મોદીએ કહ્યું, આ સદને જીએસટીના રૂપમાં એક રાષ્ટ્ર-એક કરની સહમતિ બનાવીને દેશને દિશા આપવાનું કામ કર્યું છે. દેશની એકતા અને અખંડતા માટે કલમ 370 અને 35એ હટાવવાની શરૂઆત પહેલા આ ગૃહમાં થઈ, જે બાદ લોકસભામાં થઈ.PM Narendra Modi: We can never forget the role of the Rajya Sabha when bills related to Articles 370 and 35(A) were passed. https://t.co/Ypnh136yeF pic.twitter.com/vGp7qL6hZM
— ANI (@ANI) November 18, 2019
Prime Minister Narendra Modi in Rajya Sabha:Whenever it has been about good of the nation, Rajya Sabha has risen to the occasion. It was widely believed that Triple Talaq bill would not pass here but it did.Even GST became a reality after it was passed in this house. pic.twitter.com/WODMRZThxS
— ANI (@ANI) November 18, 2019
Prime Minister Narendra Modi in Rajya Sabha during discussion on 250th session of the House: The Rajya Sabha gives an opportunity to people away from electoral politics to contribute to the country and its development. https://t.co/IufjMEECBJ pic.twitter.com/thdgyWRdhs
— ANI (@ANI) November 18, 2019