શોધખોળ કરો

PM મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, અનેક વિકાસ પ્રોજેક્ટોની આધારશિલા મુકશે

નવી દિલ્હી: વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના લેહની મુલાકાતે જશે. અહીં લદ્દાખ યૂનિવર્સિટીની આાધારશિલા મુકશે. તેના બાદ હેલિકૉપ્ટરથી સાંબા જશે. જ્યાં પીએમ મોદી સાંબામાં એઇમ્સ(AIIMS)ની આધારશિલા મુકશે. આ પ્રવાસ દરમિયાન જમ્મુમાં 35 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન પણ કરશે. કાશ્મીર ઘાટીમાં રૂપિયા 9 હજાર કરોડના પ્રોજેક્ટની પણ આધારશિલા મુકશે. પીએમ મોદી સાંબા જિલ્લામાં જમ્મુ-પઠાનકોટ રાજમાર્ગ પાસે વિજયપુરમાં એક રેલીને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાથે પાંચ કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. જેમાં કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી આરકે સિંહ, કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, નિતિન ગડકરી અને પ્રકાશ જાવડેકર સામેલ છે. જ્યારે બીજી તરફ હુર્રિયતે પીએમ મોદી રેલી વિરુદ્ધ બંધ અને માર્ચ કાઢવાનું આહવાન કર્યું છે. સાંબા રેલી દરમિયાન સેનાના શહીદ જવાન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે. તેની વચ્ચે મોહમ્મદ હનીફ રેલીને પણ સંબોધન કરશે. પીએમ મોદી ડેલ ઝીલના કિનારે SKICC ઓડિટોરિયમમાં નવનિર્મિત સરપંચોને પણ સંબોધન કરશે

ટોપ સ્ટોરી

2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget