શોધખોળ કરો

ખેડૂત સભા: PM મોદી દેશભક્ત અને દેશદ્વોહીનો તફાવત ન સમજી શકયા: પ્રિયંકા ગાંઘી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે બિજનૌરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી.તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને 2 વખત જનતાએ ચૂંટ્યા તો જનતાને તેમનાથી ચોક્કસ કેટલીક અપેક્ષા હશે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે બિજનૌરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી.તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને 2 વખત જનતાએ ચૂંટ્યા તો જનતાને તેમનાથી ચોક્કસ કેટલીક અપેક્ષા હશે. સોમવારે ખેડૂત સભાને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે, “પીએમ મોદીએ, ખેડૂતના ફાયદાની, બેરોજગારી  દૂર કરવાની વાતો તો બહુ કરી પરંતુ હવે તેના રાજમાં  આવા કોઇ કામ થઇ રહ્યાં નથી”. પ્રિયંકા ગાંધીએ સભામાં પીએમ મોદી સામે કેટલાક સવાલ ઉઠાવ્યાં હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, વર્ષ  2017મા  શેરડીની કિમત ન વધી.  મોદી સરકારે  ખેડૂતોના  બાકી રહેલાનાણાં હજું સુધી નથી ચુકવ્યા પરંતુ પોતાના માટે 16,000 કરોડના હવાઈ જહાજ ખરીદી લીધું છે. મોદી સરકાર જે નવો કાયદો લાવી છે તેનાથી માત્ર ઉદ્યોગપતિઓ જ ભલુ થશે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી મોદી સરકાર પર વાર કરતા જણાવ્યું કે,  “આ સાથે જ લોકો હવે પોતાની મંડીઓ ખોલી શકશે, સરકારી મંડીઓમાં ટેક્સ  લેવામાં આવશે. પ્રાઈવેટ મંડીઓમાં MSP મળતો બંધ થઈ જશે. આ વ્યવસ્થાનો લાભ માત્ર ઉદ્યોગપતિને જ મળશે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી પીએમ મોદી પર નિશાન સાંધતા જણાવ્યું કે, ગણતરીના 2-3 લોકોને લાભ થઈ રહ્યો છે. જે સમજી રહ્યાં છે. તેમણે કહ્યું કે,” પીએમ મોદી અમેરિકા, ચીન અને પાકિસ્તાન જઈ શકે છે પરંતુ દિલ્હીમાં બેઠેલા ખેડૂતોને નથી મળી શકતા. વડાપ્રધાન મોદીએ ખેડૂતોની મજાક ઉડાવી છે અને તેમને આંદોલનજીવી-પરજીવી ગણાવ્યા છે. મોદીજી દેશભક્ત અને દેશદ્રોહી વચ્ચેનો તફાવત નથી સમજી શક્યા”.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
Embed widget