શોધખોળ કરો

આ છે ન્યૂઝીલેન્ડમાં કેબિનેટ મંત્રી બનનાર પ્રથમ ભારતીય મહિલા પ્રિયંકા રાધાકૃષ્ણન

41 વર્ષીય રાધાકૃષ્ણનનો જન્મ ભારતમાં થયો છે. તેમણે શાળાનું શિક્ષણ સિંગાપોરમાં લીધું હતું અને ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ગયા હતાં.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન દ્વારા સામેલ કરવામાં આવેલા પાંચ નવા પ્રધાનોમાં ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણન પણ છે. તેઓ ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના પ્રથમ પ્રધાન બન્યા છે. 41 વર્ષીય રાધાકૃષ્ણનનો જન્મ ભારતમાં થયો છે. તેમણે શાળાનું શિક્ષણ સિંગાપોરમાં લીધું હતું અને ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ગયા હતાં. તેમણે સતત ઘરેલુ હિંસાની પીડિત મહિલાઓ અને શોષણના શિકાર બનેલા પ્રવાસી મજૂરો માટે માટે અવાજ ઉઠાવ્યો હતો. પ્રિયંકા રાધાકૃષ્ણન બે વખત ઓકલેન્ડમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. એમણે ક્રાઈસ્ટચર્ચમાંથી ન્યૂઝીલેન્ડનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું અને લેબર પાર્ટીમાં જોડાઈને 2004થી તેઓ સક્રિય રાજકારણમાં છે. ગયા વખતના ઓનમ તહેવાર વખતે પ્રિયંકા રાધાકૃષ્ણન એક લાઈવ કાર્યક્રમમાં ઉપસ્થિત થયાં હતાં અને ત્યારે એમની સાથે વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્ન પણ હતાં. બંનેએ કેરળવાસીઓને ઓનમ તહેવારની શુભેચ્છા આપી હતી. પ્રિયંકા ભારતીય-ન્યૂઝીલેન્ડ મૂળના પ્રથમ પ્રધાન છે. તેઓ પોતાના પતિની સાથે ઓકલેન્ડમાં રહેશે. વડાપ્રધાન અર્ડર્ને નવા મંત્રીઓની જાહેરાત કરતા કહ્યું કે હું કેટલીક નવી પ્રતિભાઓ, ગ્રાઉન્ડ લેવલનો અનુભવ રાખનાર લોકોને સામેલ કરવાને લઈને ઉત્સાહિત છું. પ્રિયંકાના મોટાભાગના સંબધીઓ ચેન્નાઇમાં રહે છે. તેમના દાદા કેરળમના રાજકારણમાં સક્રિય હતાં. પ્રિયંકા છેલ્લા 14 વર્ષથી ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમના પતિ રિચાર્ડસન ક્રાઇસ્ટચર્ચમાં આઇટી સેક્ટરમાં કામ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget