શોધખોળ કરો

રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર, કહ્યું- દર વર્ષે બે કરોડ નોકરીનું વચન આપનાર વડાપ્રધાનનો રિપોર્ટ કાર્ડ ‘રાષ્ટ્રીય ત્રાસદી’

નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) પર આધારિત એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપનારા વડાપ્રધાનનો રિપોર્ટ કાર્ડ ‘રાષ્ટ્રીય ત્રાસદી ’ તરીકે સામે આવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, નોકરી નથી, નેતાએ દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. તેમનો લીક્ડ રિપોર્ટ કાર્ડ ‘રાષ્ટ્રીય ત્રાસદી’ તરીકે સામે આવ્યો છે. સાથે રાહુલે ટ્વીટમાં હાઉસ ધ જોશના પેટર્ન પર હેશટેગ હાઉઝ ધ જૉબ્સ લખ્યું છે. તેઓએ દાવો કર્યો કે, બેરોજગારીનો દર 45 વર્ષોથી સૌથી ઉંચા સ્તર પર છે. 2017-18માં 6.5 કરોડ યુવા બેરોજગાર હતા. નરેન્દ્ર મોદીના જવાનો સમય આવી ગયો છે. રાહુલ ગાંધીએએ જે રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં આપવામાં આંકડા અનુસાર 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો જે છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધુ છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(એનએસએસઓ)ના જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેરોજગારીનો આંકડો 45 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. વર્ષ 2011-12માં બેરોજગારીનો આંકડો 2.2 ટકા હતો. રિપોર્ટ પ્રમાણે 2017-18માં શહેરી ક્ષેત્રે પુરુષ યુવાઓમાં 18.7 ટકા બેરોજગારી દર છે જ્યારે મહિલાઓમાં આ દર 27.2 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Embed widget