શોધખોળ કરો

‘પીએમ મોદીનો મતલબ છે પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન, ભાજપે કર્યો પલટવાર

Rahul Gandhi On PM Modi: રાજસ્થાનના જાલોરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા ખેલાડીઓ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યા હોત પરંતુ પનોતીએ તેમને હરાવ્યા હતા.

Rahul Gandhi Targets PM Modi: વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ 19 રવિવારે ગુજરાતના અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમની હાર બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને 'પનોતી' કહ્યા છે.

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ

રાજસ્થાનના જાલોરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા ખેલાડીઓ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યા હોત પરંતુ પનોતીએ તેમને હરાવ્યા હતા.જાહેર સભામાં કેટલાક લોકોએ પનૌતી-પનૌતીના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું, ટીવીવાળા આ નહીં કહે, પરંતુ જનતા જાણે છે

ભાજપે કર્યો પ્રહાર

રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમના પર પ્રહારો કર્યા છે અને તેમને તેમના નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. આ અંગે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદી માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે અભદ્ર છે. રાહુલ ગાંધીએ મોદીજીની માફી માંગવી પડશે. અન્યથા અમે તેને દેશમાં મોટો મુદ્દો બનાવીશું.

ફાઇનલમાં ભારતની હાર

અમદાવાદમાં 19 નવેમ્બરના રોજ ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

આ સાથે જ 241 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન ફટકારીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget