શોધખોળ કરો

આરટીઆઇમાં થયો ખુલાસો- રદ ટિકિટોથી રેલવેએ 1536 કરોડ રૂપિયાની કમાણી કરી

મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારે જાણકારી આપી હતી કે તેમને રેલવે મંત્રાલયના રેલવે સૂચના સિસ્ટમ કેન્દ્રથી અલગ અલગ અરજીઓ પર આ જાણકારી મળી હતી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ સાથે ટિકિટ કેન્સલ કરવાની પણ મોટી કમાણી કરી છે. આ ખુલાસો આરટીઆઇ હેઠળ મળેલી જાણકારીથી થયો છે. આરટીઆઇ હેઠળ મળેલી જાણકારી અનુસાર, ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 208-19માં ટિકિટ કેન્સલ કરવાથી 1536.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે સિવાય આરટીઆઇ કાર્યકર્તાએ રેલવે પાસે જાણકારી માંગી હતી કે શું રેલવે ટિકિટ કેન્સર કરવાના બદલામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જને ઓછો કરવા પર વિચાર કરી રહ્યું છે. રેલવેએ તેના આ સવાલનો અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી. મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારે જાણકારી આપી હતી કે તેમને રેલવે મંત્રાલયના રેલવે સૂચના સિસ્ટમ કેન્દ્રથી અલગ અલગ અરજીઓ પર આ જાણકારી મળી હતી. આરટીઆઇ અરજીમાં પૂછાયેલા સવાલોના જવાબ અનુસાર, રેલવેએ અનામત ટિકિટોને રદ કરવાના બદલામાં 1518.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમ હેઠળ બુક મુસાફરોની ટિકિટો રદ કરવાના કારણે 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગૌડે પોતાની આરટીઆઇ અરજીમા રેલવેને એમ પણ પૂછ્યું હતું કે, શું ટિકિટ રદ કરવાના બદલામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવેલો ચાર્જ ઘટાડવાનો કોઇ પ્રસ્તાવ છે જેના જવાબમાં રેલવેએ આરટીઆઇ કાર્યકર્તાને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Embed widget