શોધખોળ કરો

રેલવેએ જાહેર કરી નવી દિલ્હી રેલવે સ્ટેશનની પ્રોજેક્ટેડ તસવીરો, ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવો હશે નજારો

રેલવે લેન્ડ ડેવલપમેન્ટ અથોરિટી નવી દિલ્હી રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારને મોટાપાયે રિડેવલપમેન્ટ કરી રહી છે. રેલવે સ્ટેશન એટલું શાનદાર બનાવવામાં આવશે કે તમને અહીં એરપોર્ટ જેવું અનુભવાશે.

નવી દિલ્હી: રેલવે લેન્ડ ડેવલપમેન્ટ અથોરિટી નવી દિલ્હી રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારને મોટાપાયે રિડેવલપમેન્ટ કરી રહ્યું  છે. ભવિષ્યના દિવસોમાં નવી દિલ્હીનું રેલવે સ્ટેશન કેવું દેખાશે તેની 4 સત્તાવાર તસ્વીરો આરએલડીએ જાહેર કરી છે. રેલવેએ જાહેર કરી નવી દિલ્હી રેલવે સ્ટેશનની પ્રોજેક્ટેડ તસવીરો, ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવો હશે નજારો આરએલડીએ 14 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી વચ્ચે એક વર્ચૂઅલ રોડ શો પણ આયજીત કરી રહ્યું છે. જેથી આ મેગા પ્રોજેક્ટ વિશે રોકાણકારોને જાણકારી મળી શકે. તેમાં સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને સ્પેન સહિત વિવિધ દેશોના રોકાણકારો અને ડેવલપર્સ ભાગ લેશે. રેલવેએ જાહેર કરી નવી દિલ્હી રેલવે સ્ટેશનની પ્રોજેક્ટેડ તસવીરો, ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવો હશે નજારો આરએલડીએના એગ્ઝીક્યૂટિવ ડાઈરેક્ટર વિવેક સિન્હાએ જણાવ્યું કે, નવી દિલ્હી રેલવે સ્ટેશનની વર્તમાન બિલ્ડિંગની જગ્યાએ એક આલીશાન સિગ્નેચર ઈમારત બનશે. પાસે એક ફાઈલ સ્ટાર હોટલ અને બજેટ હોટલ બનશે, શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સ બનશે. આ બધુ એટલું શાનદાર બનાવવામાં આવશે કે તમને અહીં એરપોર્ટ જેવું અનુભવાશે. રેલવેએ જાહેર કરી નવી દિલ્હી રેલવે સ્ટેશનની પ્રોજેક્ટેડ તસવીરો, ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવો હશે નજારો આરએલડીએના વાઈચ ચેરમેન વેદ પ્રકાશ ડુડેજાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, આ યોજનાથી નવી દિલ્હી ના કનાટ પ્લેસની આસ પાસનો નક્શો સંપૂર્ણ રીતે બદલાઈ જશે. સ્ટેટ એન્ટ્રી રોડની આસ પાસની અને પ્રોજેક્ટ લેન્ડ અંતર્ગત આવતી નાની મોટી લગભગ 200 વર્તમાન નાની મોટી ઈમારતો હટાવી દેવામાં આવશે. ચાર વર્ષની અંદર એટલે કે 2024 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે. રેલવેએ જાહેર કરી નવી દિલ્હી રેલવે સ્ટેશનની પ્રોજેક્ટેડ તસવીરો, ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવો હશે નજારો આ રેલવે સ્ટેશન દેશનું સૌથી મોટું સ્ટેશન હશે. વ્યસ્તતામાં આ દેશનું બીજુ સૌથી મોટું સ્ટેશન છે. અહીં રોજ પાચ લાખ યાત્રી ફુટફોલ થાય છે. અહીં 400 ટ્રેનો દરરોજ અવર-જવર કરે છે. આગળ પણ આ ટ્રેનોની સંખ્યા વધશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget