શોધખોળ કરો

કોંગ્રેસના ધારાસભ્યએ આ નોટો પરથી ગાંધીજીનો ફોટો હટાવવાની કરી માંગ, જાણો શું છે મામલો

ભરતસિંહે પત્રમાં લખ્યું છે કે 75 વર્ષમાં દેશ અને સમાજમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. લાંચની રકમ સ્વીકારવા માટે 500 અને 2000 ની નોટોનો ઉપયોગ રોકડમાં થાય છે. તેની ઉપર ગાંધીજીનું ચિત્ર છે.

જયપુરઃ રાજસ્થાનના સંગોડથી કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભરતસિંહે નોટમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની માંગ કરી છે. ભરતસિંહે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મહાત્મા ગાંધી સત્યના પ્રતીક છે. ભારતીય રિઝર્વ બેંકની 500 અને 2000 ની નોટો પર ગાંધીજીનું ચિત્ર છે. આનો ઉપયોગ લાંચના વ્યવહારોમાં થાય છે. તેમણે વડાપ્રધાનને સૂચન કર્યું કે 500 અને 2000 ની નોટોમાંથી ગાંધીજીનું ચિત્ર હટાવીને માત્ર તેમના ચશ્માનો ફોટો વાપરવો જોઈએ અથવા અશોક ચક્રનો ફોટો વાપરવો જોઈએ.

ભરતસિંહે શું લખ્યું પત્રમાં

ભરતસિંહે પત્રમાં લખ્યું છે કે 75 વર્ષમાં દેશ અને સમાજમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. ભ્રષ્ટાચાર રોકવા માટે એસીબી વિભાગ છે, જે પોતાનું કામ કરી રહ્યો છે. જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર, 2020 સુધી રાજસ્થાનમાં 616 ટ્રેપ કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ સરેરાશ 2 કેસ નોંધાયા છે. લાંચની રકમ સ્વીકારવા માટે 500 અને 2000 ની નોટોનો ઉપયોગ રોકડમાં થાય છે. તેમની ઉપર ગાંધીજીનું ચિત્ર છે. આ રીતે આદરને બદલે ગાંધીજીનું અપમાન થાય છે.

પાર્ટીમાં નોટો ઉડાવીને બાપુનું અપમાન

ભરતસિંહે પત્રમાં એમ પણ લખ્યું છે કે, ગાંધીજીની તસવીર ધરાવતી મોટી 500 અને 2000 ની ચલણી નોટોનો પણ દારૂની પાર્ટીઓ, બાર અને અન્ય પાર્ટીઓમાં નૃત્ય કરતા લોકો પર ઉડાવીને દુરુપયોગ કરવામાં આવે છે. આ નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો લાગેલો હોય છે અને આ રીતે ગાંધીજીના સમ્માનને ઠેસ પહોંચે છે.

માત્ર નાની નોટો પર જ છાપવી જોઈએ ગાંધીજીની તસવીર

ભરત સિંહે લખ્યું કે, માત્ર 5,10, 20, 50, 100 અને 200ની નોટ પર જ ગાંધીની તસવીર છાપવી જોઈએ. આ નોટોને લઈ તેમણે કહ્યું કે, આ નોટો ગરીબોના કામમાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget