શોધખોળ કરો
Advertisement
રાજ્યસભા ચૂંટણી: મધ્યપ્રદેશમાં ભાજપે બે બેઠકો પર જીત મેળવી, કૉંગ્રેસના ખાતામાં આવી એક બેઠક
કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહને જીત મળી છે. જ્યારે ભાજપના ખાતમા બે બેઠકો આવી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જીત મેળવી છે.
ભોપાલ: આઠ રાજ્યોમાં રાજ્યસભાની 19 સીટો પર વોટિંગ બાદ ગણતરી ચાલુ છે. મધ્યપ્રદેશની 3માથી 2 સીટ ભાજપને મળી છે જ્યારે એક સીટ કોંગ્રેસને મળી છે. કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહને જીત મળી છે. જ્યારે ભાજપના ખાતમા બે બેઠકો આવી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જીત મેળવી છે.
મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભા ચૂંટણીમાં જીત મળી છે. આ સિવાય ભાજપ તરફથી સુમેર સિંહ સોલંકીને પણ ચૂંટણીમાં જીત મળી છે.
મધ્યપ્રદેશમાં ક્રોસ વોટિંગના ભયથી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથ બે બસોમાં પાર્ટીના ધારાસભ્યોને લઈને વિધાનસભા પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
Advertisement