શોધખોળ કરો

રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન કહ્યું, 'પુલવામા હુમલો કાવતરૂ, મત માટે સૈનિકોને માર્યા'

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભામાં તેમણે કહ્યું મત માટે જવાનોને મારવામાં આવ્યા છે. તપાસ થશે ત્યારે મોટા-મોટા લોકો ફસાઈ જશે. અર્ધસૈનિક દળ સરકારથી દુખી છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. રામગોપાલ યાદવે કહ્યું, અર્ધસૈનિક દળ દુખી છે સરકારથી, જવાનોને મારવામાં આવ્યા વોટ માટે, ચેકિંગ નહોતું જમ્મુ શ્રીનગર વચ્ચે. જવાનોને સાદી બસોમાં મોકલવામાં આવ્યા. આ કાવતરૂ છે. અત્યારે નથી કહેવા માંગતો. જ્યારે સરકાર બદલશે, ત્યારે તપાસ થશે ત્યારે મોટા-મોટા લોકો ફસાઈ જશે. જમ્મૂ-કાશ્મીરઃ પાક ફાયરિંગમાં 1 જવાન શહીદ, 3 જગ્યા પર આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલો જૈશ-એ-મૌહમ્મદે કર્યો હતો. જૈશના આતંકીએ વિસ્ફોટકો ભરેલા વાહનથી શ્રીનગર જમ્મુના અવંતીપોરા પાસે એક સીઆરપીએફ બસને ટક્કર મારી, ત્યાર બાદ વિસ્ફોટ થયો અને 40 જવાનો શહીદ થયા હતા.

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Embed widget