શોધખોળ કરો

મતદાનના નિયમમાં બદલાવનો RJD એ કર્યો વિરોધ, ચૂંટણી પંચને ફેંસલો પરત લેવાની કરી માંગ

ચૂંટણી પંચે મતદાનના નિયમમાં ફેરફાર કરતાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ એટલે કે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચૂંટણીના નિયમોમાં બદલાવ કર્યો છે. જેનો હવે વિરોધ વધી રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો બાદ હવે જેડીયુએ પણ વિરોધ કર્યો છે. રાષ્ટ્રીય જનતા દળે આ બદલાવનો વિરોધ કરતાં ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. આ બદલાવ સૌથી પહેલા બિહારમાં જ લાગુ થવાનો છે. ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે. પાર્ટીના સાંસદ મનોજ ઝાએ ચૂંટણી પંચન પત્ર લખીને આ બદલાવને વાપસ લેવા અને તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરવાની માંગ કરી છે. મનોજ ઝાએ લખ્યું કે, આ બદલાવનો સીધો ફાયદો સત્તારૂઢ ગઢબંધનને થશે. કારણકે તંત્ર તેમના હાથમાં રહે છે. આ બદલાવની ચૂંટણી વ્યવસ્થા પર દૂરોગામી અસર પડવાની છે તેથી તેના પર પહેલા તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત થવી જોઈએ. તેમણે આયોગના આ ફેંસલાને ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય ગણાવ્યો છે. ચૂંટણી આવતા સુધીમાં પરિસ્થિતિ બદલી શકાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત લૉકડાઉનની શરતોમાં ઢીલ આપી રહી હોવાનું પણ તેમણે પત્રમાં લખ્યું છે. ચૂંટણી પંચે મતદાનના નિયમમાં ફેરફાર કરતાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ એટલે કે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુવિધા કોરોના પોઝિટિવાના દર્દીઓ કે ક્વોરન્ટાઈન થયેલા લોકોને પણ આપવામાં આવશે. અત્યાર સુધી પોસ્ટલ બેલેની સુવિધા ચૂંટણી કામમાં કે દેશની રક્ષામાં લાગેલા જવાનોને આપવામાં આવતી હતી. કાનપુર કાંડઃ વિકાસ દુબેના ઘરમાંથી મળી બોંબ સહિતની આ વિસ્ફોટક વસ્તુઓ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget