શોધખોળ કરો

કાનપુર કાંડઃ વિકાસ દુબેના ઘરમાંથી મળી બોંબ સહિતની આ વિસ્ફોટક વસ્તુઓ, જાણો વિગતે

ઉત્તરપ્રદેશના ADG (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે, 40 ટીમ અને એસટીએફ કામ કરી રહી છે. અમે વિકાસ દુબે, તેના સાથીઓ અને પરિવારજનોની માહિતી એકત્ર કરી રહ્યા છીએ.

કાનપુરઃ કાનપુરના બિકરુ ગામમાં ગત સપ્તાહે પોલીસકર્મીઓ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાનો માસ્ટર માઇન્ડ વિકાસ દુબેને હજુ પણ પોલીસ પકડી શકી નથી. જોકે, આ મામલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિકાસ દુબે અને સાથીઓના પોસ્ટર જાહેર કર્યા છે અને જોવા મળે તો પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. પોસ્ટરમાં 15 આરોપીઓના નામ છે. ઉત્તરપ્રદેશના ADG (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે, 40 ટીમ અને એસટીએફ કામ કરી રહી છે. અમે વિકાસ દુબે, તેના સાથીઓ અને પરિવારજનોની માહિતી એકત્ર કરી રહ્યા છીએ. તે આટલી મોટી માત્રામાં હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં વાપરવાનો હતો.
ઘરની તલાશી દરમિયાન 2 કિલો વિસ્ફોટક પદાર્થ, 6 દેશી બનાવટની પિસ્તોલ, 15 ક્રૂડ બોંબ અને 25 કારતૂસ મળી આવ્યા છે. જ્યાં સુધી અમે વિકાસ દુબે અને તેની ગેંગની ધરપકડ નહીં કરી લઈએ ત્યાં સુધી ચૂપ નહીં બેસીએ. કાનપુર એન્કાઉન્ટર મુદ્દે પોલીસે વિકાસની પત્ની ક્ષમા, પડોશી સુરેશ વર્મા અને નોકરાણી રેખાની ધરપકડ કરી છે. આ ઉપરાંત વિકાસની નજીક મનાતા જય વાજપેયીની પણ ધરપકડ કરી છે. એસટીએફ વાજપેયીની પૂછપરછ કરી રહી છે.
વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું, તે મરી જાય તો પણ ચિંતા નથી. વિકાસના કારણે અમારી ઘણી બદનામી થઈ છે. તેણો પોલીસને મારીને ઘણું ખોટું કર્યુ છે. જેણે જેવું કર્યુ તેવું ભોગવશે. સરકાર અને પોલીસને જેમ કરવું હોય તેમ કરે. વિકાસના ઘર સાથે તેમનો કોઈ સબંધ નથી. સરલા દેવીએ જણાવ્યું, વર્ષો પહેલા વિકાસનું એક્સિડેન્ટ થયું હતું. જેમાં તેના બંને પગમાં સળિયા નાંખવા પડ્યા હોવાથી તે ઝડપથી ભાગી શકતો નથી. વિકાસ તેના બાળકો અંગે તો વિચાર કરવો જોઈતો હતો. વિકાસના બે બાલકો છે. જેમાં એક વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે અને બીજો વિકાસની પત્ની સાથે રહે છે.

ટોપ સ્ટોરી

Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
NPS નિયમોમાં મોટો ફેરફાર: 1 ડિસેમ્બરથી બદલાશે સ્કીમના નામ, જાણો ખાતા પર શું અસર થશે?
NPS નિયમોમાં મોટો ફેરફાર: 1 ડિસેમ્બરથી બદલાશે સ્કીમના નામ, જાણો ખાતા પર શું અસર થશે?
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
Embed widget