શોધખોળ કરો

સંઘની જાહેરાત- જો જરૂર પડી તો રામ મંદિર માટે 1992 જેવું આંદોલન થશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ શુક્રવારે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને જો જરૂર પડી તો ફરીથી 1992ની જેમ આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રામ મંદિરને લઇને ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. ભૈયાજી જોશીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે રીતે રામ મંદિર પર નિર્ણય આપ્યો તેનાથી અમે તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા છીએ અને આ ટિપ્પણીથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે, રામ મંદિરને લઇને 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને કોર્ટે હિન્દુઓની ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઇએ. અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં કોર્ટ હિન્દુઓની ભાવનાઓને ધ્યાનમાં રાખશે. ભૈયાજી જોશીએ કહ્યું કે, અમને આશા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટમાં ભાવનાઓનું ધ્યાન રાખતા ચુકાદો આપશે. કોર્ટમાંથી અપેક્ષા ઘણો લાંબો સમય થઇ ચૂક્યો છે. આ કેસને સુપ્રીમ કોર્ટમાં પણ સાત વર્ષ થઇ ચૂક્યા છે. 3 જજની બેન્ચ બનાવ્યા બાદ અમને ચુકાદાની આશા હતી પરંતુ એવું થયું નહીં. તેમણે કહ્યું કે, જો જરૂર પડી તો 1992ની જેમ ફરીથી રામ મંદિરને લઇને આંદોલન કરવામાં આવશે. રામ મંદિર માટે વટહુકમ લાવવાના સવાલ પર જોશીએ કહ્યું કે, વટહુકમ જેને માંગવું હશે એ માંગશે પરંતુ આ માટેનો નિર્ણય સરકારે કરવાનો છે. તેમણે કહ્યું કે, રામ તમામના હૃદયમાં રહે છે પણ તે મંદિરો દ્ધારા પ્રગટ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે મંદિર બને. જોશી ત્રણ દિવસ સુધી ચાલેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.

ટોપ સ્ટોરી

ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

વિડિઓઝ

Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું"
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 

Embed widget