શોધખોળ કરો

સાવરકરને ‘ભારત રત્ન’ આપવાનો વિરોધ કરનારા લોકોએ અંદામાનની જેલમાં બે દિવસ રહેવું જોઈએ: સંજય રાઉત

સંજય રાઉતે કહ્યું કે, જો લોકો હિંદુવાદી વિચારક વીડી સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરી રહ્યાં છે તેમને અંદામાનની સેલ્યૂલર જેલમાં બે દિવસ રહેવા માટે મોકલી દેવા જોઈએ જ્યાં સ્વતંત્રતા સેનાનીને જેલ દરમિયાન રાખવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: સાવરકરને લઈ શિવસેના નેતા સંજય રાઉતે આપેલા નિવેદન બાદ શિવસેના, કૉંગ્રેસ અને ભાજપ આપને સામને આવી ગયા છે. કૉંગ્રેસે કહ્યું કે સાવરકરે અંગ્રેજો સામે માફી માંગી હતી, આ વાતને ભૂંસી શકાય નહી અને જો મોદી સરકાર તેમને ભારત રત્ન આપશે તો પાર્ટી તેનો વિરોધ કરશે. ભાજપનું કહેવું છે કે હિંદુત્વની વિચારધારાવાળા સાવકર માત્ર કોઈ વ્યક્તિ જ નહીં પણ એક વિચાર હતો. જેની પ્રાસંગિકતા ક્યારેય ખતમ થશે નહીં. સંજય રાઉતે કહ્યું કે, જો લોકો હિંદુવાદી વિચારક વીડી સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરી રહ્યાં છે તેમને અંદામાનની સેલ્યૂલર જેલમાં બે દિવસ રહેવા માટે મોકલી  દેવા જોઈએ જ્યાં સ્વતંત્રતા સેનાનીને જેલ દરમિયાન રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપી રહેલી કૉંગ્રેસ સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરી રહી છે. સંજય રાઉતના નિવેદન પર કૉંગ્રેસ પલટવાર કરતા કહ્યું કે, ભારત રત્નની માંગ કરનારા લોકો પોતે અંદામાન જેલમાં જઈને જુએ કે લોકોએ સજા પૂરી પોતાના પ્રાણ માટે, માફી નથી માંગી, જો ભારત રત્ન આપવાની વાત આવી છે તો, તો તેઓને પહેલા આપવો પડશે. સાવકર અમને સ્વીકાર નથી અને અમારો વિરોધ ચાલુ રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain Alert: રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, ધોધમાર વરસાદની આગાહી 

Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત, રોજિંદી આવક કરતા 16 લાખ લીટર દૂધની આવક ઘટી

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Sabakantha Protest: પશુપાલકોના આંદોલનનો આજે પાંચમો દિવસ, ડેરીમાં ઘટી દૂધની આવક
Ahmedabad: રોંગ સાઈડ વાહન ચલાવશો તો હવે આવી બનશે..જુઓ એબીપીનું રિયાલિટી ચેક
Vikram Madam: ‘જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ.. કામ કર્યા પછી એક વોટ ન આપે..’
Rajkot: લોકમેળાને લઈને પ્રશાસને કર્યો પ્લાન B તૈયાર, મ્યુઝિકલ નાઈટનો રંગ જમાવવા કવાયત
Oil Price Hike: સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવમાં થયો વધારો, જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, ધોધમાર વરસાદની આગાહી 
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત, રોજિંદી આવક કરતા 16 લાખ લીટર દૂધની આવક ઘટી
સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત, રોજિંદી આવક કરતા 16 લાખ લીટર દૂધની આવક ઘટી
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
T20 Blast: ફક્ત 22 બોલમાં 110 રન, ટી-20 બ્લાસ્ટમાં જોર્ડન કૉક્સની વિસ્ફોટક ઈનિંગ જોઈ દુનિયા હેરાન

ભારતના ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી સૌ પ્રથમ ટેસ્ટ મેચ, કોનો થયો હતો વિજય?

પતિના મોત બાદ પત્નીનો જમીન પર માલિકી હક રાખ્યો યથાવત, સુપ્રીમ કોર્ટે ભત્રીજાના દાવાને ફગાવ્યા

INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !

Embed widget