શોધખોળ કરો

CAA: કર્ણાટકમાં આગામી ત્રણ દિવસ સુધી કલમ 144 લાગુ, CMએ કહ્યુ- કોઇ પણ ભોગે લાગુ કરીશું કાયદો

પોલીસે નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કરવા વિરુદ્ધ ચેતવણી આપી હતી

  બેંગલુરુઃ નાગરિકતા સંશોધન કાયદા પર દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આ વચ્ચે કર્ણાટકમાં તત્કાળ આગામી ત્રણ દિવસ માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.જ્યારે મેંગલુરુના  પોલીસ કમિશનર પીએસ હર્ષે મંજૂરી વિના નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કરવા વિરુદ્ધ ચેતવણી આપી હતી અને લોકો તથા સંગઠનોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યુ કે સોશિયલ મીડિયા પર અનેક સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં લોકોને 20 અને 23 ડિસેમ્બરે અહી વિરોધ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવાની વાત કરવામાં આવી છે પરંતુ પોલીસે પ્રદર્શનને લઇને મંજૂરી માટેની કોઇ અરજી મળી નથી. પોલીસ કમિશનરે કહ્યું કે, અમે સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કર્યો છે અને તેમને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ પ્રકારના કાર્યક્રમની કોઇ યોજના નથી. અત્યાર સુધી પોલીસને છ કે સાત અરજીઓ મળી છે જેના માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરિક્ષણ કરાયું હતું અને વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી છે.

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર થશે અસર

કૃતિ સેનનના કપડાં પર વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું - ‘મહિલાઓ શું પહેરે તે તેમની પસંદગી છે’

TMCના 20 બળવાખોર સાંસદો સામે લટકતી તલવાર: સ્પીકરે કહ્યું - 7 દિવસની અંદર...

DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય

જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર

છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?

આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!

‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત

વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ

Embed widget